Home > પ્રેરણાદાયી લેખ્, વિચાર વિસ્તાર્ > સુંદર અને સત્ય વાક્ય

સુંદર અને સત્ય વાક્ય


સલાહ હાર્ટ સર્જરી રૂમની બહાર લખેલું સુંદર અને સત્ય વાક્ય:

“અગર દિલ ખોલી દીધું હોત પોતાના દોસ્તો સાથે, 

તો આજે ખોલવું ના પડત ઔઝારો સાથે

નોંધ: દોસ્તો દુખ વહેચવાથી ઘટે છે અને સુખ વહેચવાથી વધે છે.

http://hirenbarbhaya.wordpress.com/

હિરેનભાઇની વાત વધુ વિગતે લખું તો દુઃખ વહેંચવાથી દુઃખ ઘટે છે તે બાબતે એવું અનુભવ્યું ચે કે મિત્રો પાસે દરેક સુખ અને દુઃખનાં ઘણા જ વહેંચવા યોગ્ય નુસખા  હોય છે જેમ કે જેવી તમે મન દુખ્યાની વાત કરશો તો સાચો મિત્ર તમને રાહત મળે તેવી વાતો તેના અનુભવ અને જ્ઞાનનાં ભંડારમાંથી શોધીને રાહત આપશે જ્યારે સુખમાં પણ તે જ  સાચો મિત્ર પોતાના એવા જ સુખદ પ્રસંગો ઉમેરીને તે દ્વિગુણિત કરશે અહી સમજવાનો મુદ્દો એક જ છે તે મિત્ર સાચો હોવો જ્રૂરૂરી છે. મુખમાં રામ અને બગલમાં છુરી રાખતા દ્વેષી મિત્રો સાથે આ નુસખો દુઃખમાં વધારો અને સુખમાં ઘટાડો કરે છે.

ઉદાહરણ તરીકે હ્રદય રોગનાં હુમલા પછી લોકો જાત જાત ની સલાહ આપનારા મિત્રો અને સબંધીઓમાં જે  ડરાવે કે ડરામણી વાતો કરે તે મિત્રો નહીં પણ જે એમ જ કહે ડોક્ટરે જે સુચવ્યો તે કરો તો તે મહદ અંશે સાચો મિત્ર કારણ કે હ્રદય રોગનાં હુમલાનું સાચુ કારણ અને તેનું મારણ તે ડોક્ટર જ સુચવી શકે

  1. prafula
    August 8, 2011 at 6:20 pm

    khub saras rite vigatvar lakhyu che te abhinandan ne patra che.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: