મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ, પ્રકીર્ણ, પ્રેરણાદાયી લેખ્ > સનાતન સંવાદ-કૃષ્ણ કહે અર્જુન ને

સનાતન સંવાદ-કૃષ્ણ કહે અર્જુન ને

જુલાઇ 24, 2011 Leave a comment Go to comments

 • તું શા માટે વ્યર્થ ચિંતા કરે છે?
 • આત્મા કદી જન્મતો નથી અને મરતો પણ નથી. જે થયું તે સારું થયં અને જે થશે તે પણ સારા માટે જ થશે
 • તું જે થઈ ગયું છે તેનો અફસોસ ના કર
 • ભવિષ્યની ચિંતા મારા ઉપર છોડી દે
 • વર્તમાન ને અનુસરીને ચાલ. તારું કલ્યાણ જ થશે
 • તું સાથે શું લાવ્યો હતોને વળી તારે શું ગુમવવું પડ્યું?
 • તેં શું પેદા કર્યુ હતું કે જેનો નાશ થયો?
 • તેં જે મેલવેલું હતું તે અહીંથી જ મેળવેલું હતુ અને જેના (ઇશ્વર) દ્વારા મેળવેલું હતું એ તેને જ સોંપ
 • તું ખાલી હાથે આવેલો અને ખાલી હાથે જ જઈશ.
 • જે આજે તારું છે તે કાલે બીજાનું હતું. આવતી કાલે તે ત્રીજાનું થશે
 • આજે જેને પોતાનું માની આનંદ કરે છે , તે જ તારા દુઃખનું કારણ થશે
 • તું અહંકારનો ત્યાગ કર. હું અહંકાર અને અહંકારી થી દુર રહું છું
 • સંસારમાં મારું ધાર્યુ જ થાય છે મનુષ્યનું ધારેલું કંઇ થતું નથી.
 • ઇશ્વરાનાં કાયદાનું ઉલ્લંઘન કરનારને ઇશ્વરીય સતા કદી છોડતી નથી.
 • શુભ કામના કરનાર કદી દુર્ગતિ પામતો નથી

( સંકલન _ગીતા સાર)

Advertisements
 1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: