મુખ્ય પૃષ્ઠ > કાવ્ય રસાસ્વાદ > જોયું જશે..રાકેશ સગર

જોયું જશે..રાકેશ સગર


કૂદી પડો મઝધારમાં જે થાય તે જોયુ જશે
સામે ભલે તોફાન લાખો આવશે, જોયુ જશે.

સૌની અપેક્ષા જોઇએ સલામત નાવ હો
મુજને ખુદા તું તણખલું આપજે,  જોયું જશે.

છે કામ મારું પાપને પડકારવાનું યા ખુદા
માંગુ નહીં વરદાન હું, તું શાપ દે, જોયું જશે.

હું જિંદગીની ભીખ માંગુ એટલો કાયર નથી
અંતિમ સજા તું મોતની ફરમાવજે, જોયું જશે.

ખુમારી થી ભરેલ આ ગઝલો પહેલી નજરે જ ગમી ગઈ. આંતરિક કૂનેહ અને સુઝબુઝ વાળા કવિની ” જોયું જશે “વાળું કથન વાચકને પણ તે ખુમારી આપી જાય છે.

કૂદી પડો મઝધારમાં જે થાય તે જોયુ જશે
સામે ભલે તોફાન લાખો આવશે જોયુ જશે.

આ વલણ માનસિક ભયોને તો દુર રાખે જ છે સાથે સાથે આવી પડનારી પરિસ્થિતિ મુલવવાની તાકાત મળે ત્યારે દુરથી મોટો લાગતો કાલ્પનિક ભય ધીમે ધીમે શમી જતો હોયછે

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: