મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે > સરવૈયાની ઐસીતૈસી – અશરફ ડબાવાલા

સરવૈયાની ઐસીતૈસી – અશરફ ડબાવાલા


 

સરવૈયાની ઐસી-તૈસી, સરવાળાની ઐસી-તૈસી,
જીવની સાથે જીવી લીધું, ધબકારાની ઐસી-તૈસી…

જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી-તૈસી…

શ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં,
હોડી લઈને ભવસાગરમાં, તરનારાની ઐસી-તૈસી…

ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
પગદંડીઓ, રસ્તાઓ ને અજવાળાની ઐસી-તૈસી…

– અશરફ ડબાવાલા

http://maagurjari.com/2011/05/22/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%b5%e0%ab%88%e0%aa%af%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%90%e0%aa%b8%e0%ab%80%e0%aa%a4%e0%ab%88%e0%aa%b8%e0%ab%80-%e0%aa%85%e0%aa%b6%e0%aa%b0%e0%aa%ab/

Advertisements
 1. Nikhil
  જૂન 17, 2011 પર 11:16 પી એમ(pm)

  Sunder!

 2. જૂન 18, 2011 પર 10:28 એ એમ (am)

  ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
  પગદંડીઓ, રસ્તાઓ ને અજવાળાની ઐસી-તૈસી…

  વાહ ખુમારી ભરેલી ગઝલ

 3. જૂન 19, 2011 પર 12:48 એ એમ (am)

  ગમતી રચના!

 4. 'ઈશ્ક'પાલનપુરી
  જૂન 19, 2011 પર 6:08 એ એમ (am)

  bahu sunadar ane bahoshi bhari rachana !!! salaam dabavala saheb ne !!

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: