મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, કવિતા > મને મારી બા ગમે છે – વિપીન પરીખ

મને મારી બા ગમે છે – વિપીન પરીખ



આજે માતૃદિનની ખુબ ખુબ શુભેચ્છા. આજે સાંભળીયે આ માતૃસ્તવન.

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે

 http://www.krutesh.info/2011/05/blog-post_08.html#ixzz1LidBDLle

Advertisements
 1. ભરત ચૌહાણ
  મે 8, 2011 પર 3:46 એ એમ (am)

  મને મારી ભાષા ગમે છે,
  કારણ મને મારી બા ગમે છે

 2. મે 8, 2011 પર 6:15 એ એમ (am)

  Nice reminder, no relation can beat mothers love.

 3. pragnaju
  મે 8, 2011 પર 1:13 પી એમ(pm)

  માતાઓ અને માતૃહ્રુદયવાળા સર્વેને માતૃદિનના અભિનંદન

 4. મે 8, 2011 પર 5:48 પી એમ(pm)

  સરસ રચના

  સર્વેની માતાઓને કોટિ કોટિ વંદન

 5. મે 8, 2011 પર 5:49 પી એમ(pm)

  સરસ રચના

  સર્વેની માતાઓને કોટિ કોટિ વંદન

  મને મારી ભાષા ગમે છે
  કારણ બાને હું બા કહી શકું છું.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: