મુખ્ય પૃષ્ઠ > કવિતા, Received Email > દીકરા, આવો થજે! -શાંતામ્બુ દેસાઇ

દીકરા, આવો થજે! -શાંતામ્બુ દેસાઇ

એપ્રિલ 20, 2011 Leave a comment Go to comments

તું મિત્ર બનજે  બાપનો, ને બાપનો બાહુ થજે,
વિશ્વાસુ સાથીદારને, શિક્ષક અને દર્શક થજે!

ખિન્ન હો તુ જ્યાહરે, તું ધ્યાનપૂર્વક સૂણજે;
તુજ બાપને, જે કંઇ કહે, તે હ્રદયમાં તું તુણજે!

તું એહનો છે પુત્ર, પણ તાહરો એ તાત છે !
પાલક તહારો એજ છે, કેવી મજાની એ વાત છે?

તાત તો મજ્બૂત કરે આશ્વાસતો એ દુઃખમાં
વિશ્વાસતો એ તુજને, ‘ને પ્રેરતો એ સુખમાં

માન ને સન્માન તું એહને દેજે સદા.
પ્રેમનો હકદાર એ છે, વહેમ ના કરજે કદા.

આ અને આવી બધી વાતો તહારી છે બહુ.
તેથી જ દુનિયા તાતને , ના ચાહતી, તું થી વધુ!

“હું અને મારી કલમ” માંથી સાભાર

Here is the poem of Sarayuben Parikh

Inspired by Ambubhai’s poem.

A Father to a Son

O’Son! You be a friend of your father.
His right arm and a loyal companion.
A teacher and a guide,
a steady anchor of his life.

Whenever you are sad,
You ponder on his words.
What your Daddy has been saying,
Listen with your ernest heart.

You are a son and much younger,
but he is your father and a friend.
How sweet a coincidence,
He is also your protector.

The father makes you strong,
gives you compassion in sorrow.
He instills pride and passion,
Which leads you to elation.

O’Son! Give him respect,
which rightfully he commands.
All your love you can give
which no doubt he deserves,

There are many more stories
to remember, reminisce.
No one loves you more, for sure,
than your father in this world.
Saryu Parikh
www.saryu.wordpress.com

Advertisements
  1. એપ્રિલ 21, 2011 પર 12:55 પી એમ(pm)

    good

  2. ashalata
    એપ્રિલ 22, 2011 પર 9:10 એ એમ (am)

    GOOD

  1. મે 13, 2011 પર 12:22 એ એમ (am)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: