મુખ્ય પૃષ્ઠ > કવિતા, રમેશ શાહ, Received Email > ગુલામ-ઉમાશંકર જોશી

ગુલામ-ઉમાશંકર જોશી

એપ્રિલ 16, 2011 Leave a comment Go to comments


હું ગુલામ ?
સૃષ્ટિ–બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ ?
સ્વચ્છંદ પંખી ઊડતાં,
સ્વતંત્ર પુષ્પ ખીલતાં
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના
સરે સરિત નિર્મળા,
નિરંકુશે ઝરે ઝરા;
વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;
સિંધુ ઘૂઘવે કરાળ.
ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;
સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ ?!

“કુમાર”માં થી સાભાર

– હસ્તે રમેશભાઇ બી શાહ

Advertisements
  1. Madhusudan Desai
    એપ્રિલ 17, 2011 પર 1:28 પી એમ(pm)

    I love this poem.
    It agitates thinking. Why is human ‘Gulam’?
    Because humans want to ‘master’ every thing and every one, in that action ‘Gulami’ is packaged. As soon as you try to control something, you are controlled by that very thing.

  1. મે 14, 2011 પર 4:34 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: