મુખ્ય પૃષ્ઠ > વા ઘંટડીઓ > ખમ ને, કર ખમૈયા લગાર

ખમ ને, કર ખમૈયા લગાર

એપ્રિલ 14, 2011 Leave a comment Go to comments


જે પહેલા દે છે ઘાવ અનેક
ને ઠેરવે દુઃખોનો દેનાર મને
પછી શાંત થાયે મન જરાક
કહે સુધરી જાને વ્હાલા બકા

ઉદાસ બેસુ જો ઘડી વધું તો
આવી કને કહે હું જ એવી મૂઇ
ના ઠરું ને ના ઠરવા દઉ,
માફ કરને બકા, હસને સખા

શું કામ કરે આવું કત્લે આમ?
પછી કરે પાટાપીંડી ધરાર
પ્રેમનો છે આ બધો ઉભરો
ખમ ને, કર ખમૈયા લગાર

Advertisements
  1. એપ્રિલ 17, 2011 પર 1:56 એ એમ (am)

    નાની ચણભણની વાત! સરસ.
    સરયૂ

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: