મુખ્ય પૃષ્ઠ > કવિતા, Received Email > જવાનો છું એકલો એક દિન કહ્યા વિના-રાહુલ ધ્રુવ

જવાનો છું એકલો એક દિન કહ્યા વિના-રાહુલ ધ્રુવ

એપ્રિલ 3, 2011 Leave a comment Go to comments

જવાનો છું એકલો એક દિન કહ્યા વિના
ખબર નથી ક્યારે જવાનુ છે કહ્યા વિના

આવ્યો હતો જ્યારે ક્યાં પુછ્યું હતું કોઇને,
ખબર નથી ક્યારે જવાનો છું પુછ્યા વિના

મળી જાય છે મિત્રો અંહી સાવ અચાનક,
ક્યારે સરકી જાય છે તેઓ પુછ્યા વિના

તું પાસે છુ મારા જીવનમાં વરસોથી આજે,
કાયમ રહેજે મારા જીવનમાં માગ્યા વિના

કાલે થવાનું છે તે થશેજ લખ્યુ લલાટે,
ખબર છે મને એટલી મળશે માગ્યા વિના

રાહુલભાઇ ગુજરાતી સાહિત્ય સરિતાના સર્જક કવિ તરીકે હાલમાં દાખલ થઈ રહ્યા છે પણ તેમની ઉંડી સમજ અને દીર્ઘ દાંપત્યજીવન ની સુવાસ અહીં મહેંકે છે.. ક્યારેક પ્રભુને તો ક્યારેક પોતાના પ્રેમજીવનની નાયિકા(દેવિકા)ને કહે છે “કાયમ રહેજે મારા જીવનમાં માંગ્યા વિના”
અભિનંદન!

Advertisements
 1. એપ્રિલ 5, 2011 પર 4:48 એ એમ (am)

  khub saras Rahulbhai
  keep it up

 2. એપ્રિલ 9, 2011 પર 3:54 પી એમ(pm)

  Superb Rahulbhai. Very deep thinking expressed nicely. Life goes on”Puchhya vinaa”
  Prashant Munshaw

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: