મુખ્ય પૃષ્ઠ > કવિતા, પ્રેરણાદાયી લેખ્, email > “ જાપાન ને ઘણી ખમ્મા”-પીન્કી(ભક્તિ) કાપડીયા

“ જાપાન ને ઘણી ખમ્મા”-પીન્કી(ભક્તિ) કાપડીયા

માર્ચ 31, 2011 Leave a comment Go to comments


પ્રુથ્વી પર લગભગ મળસ્કે પાંચના સુમારે સૂર્યનું પહેલું કિરણ પડે છે;

ત્યારે પોણા ભાગની દુનિયાને ઊંઘતી મૂકી, જયાં લોકો ઊઠી જાય છે

– એ જાપાન છે!

Volcano કે Earthquake થી આગ લાગે કે લાકઙાનાં ઘર તૂટે છે;

પછી પણ એ પ્રચંડ આગ(દુઃખ)માં ‘વગર ઘી હોમી’,ફરી ઘરો બાંધે છે

–એ જાપાન છે!

હિરોશીમા-નાગાસાકી પર Atomic Bomb વર્ષા કેન્સર ફેલાવે છે;

પછી પણ ત્રણ પેઢી કેન્સરગ્રસ્ત રહી, ચોથીને સ્વસ્થ જાહેર કરે છે

–એ જાપાન છે!

કુદરતના આકરા પ્રહાર ને અકુદરતી ઘા સાથે જાણે એક નાતો છે;

એટલે જ calamity ત્યાં, નવીન ટેક્નોલોજી માટે સંશોધન આદરે છે

-એ જાપાન છે!

‘Made In Japan’નું લિસ્ટ લાંબુ હોવુ ઔધૌગિકરણને આભારી છે;

ખબર છેને, ઇલેક્ટ્રોનીકસ-ઓટોમોબાઇલ-મશીનરીમાં ક્રાંન્તિ સર્જી છે

-એ જાપાન છે!

તેલની અછત,પોલ્યુશનની દહેશત, Nuclear plant radiation,ટકે છે?

એ’તો Eco-Friendly Methods ને Medical Research ને જ પ્રેરે છે

-એ જાપાન છે!

ખરેખર, ‘ખંત-કુશળતા-આશા’ની ધરોહર જેની પાસે એને શેનો ડર!

અરે એ તો, દુઃખદ સુનામીની પણ નનામી બાળી ને ફરીથી ઉઠશે એવું

-એ જાપાન છે!

સામાન્ય રીતે સુનામીના ચિત્રો જોઇ  જન માનસમાં ભય, આક્રોશ અને દુઃખ જોવા મળતુ હોય છે.

અહીં બેન પીન્કી એક સાવ નવી નક્કોર વાત લઈને આવે છે

અને તે ” દુઃખદ સુનામીની પણ નનામી બાળીને ફરીથી ઉઠશે -એ જાપાન છે.

અભિનંદન !

Advertisements
 1. pragnaju
  માર્ચ 31, 2011 પર 2:59 પી એમ(pm)

  સામાન્ય રીતે સુનામીના ચિત્રો જોઇ જન માનસમાં ભય, આક્રોશ અને દુઃખ જોવા મળતુ હોય છે.

  અહીં બેન પીનલ એક સાવ નવી નક્કોર વાત લઈને આવે છે

  અને તે ” દુઃખદ સુનામીની પણ નનામી બાળીને ફરીથી ઉઠશે -એ જાપાન છે.

  અભિનંદન !
  ખૂબ સુંદર વાત

 2. Kamini
  એપ્રિલ 2, 2011 પર 2:20 પી એમ(pm)

  Very nice poem describing the real truth about Japan!

 3. Khyati
  એપ્રિલ 4, 2011 પર 3:17 પી એમ(pm)

  Really a boosting tribute to people of Japan and to the people around the world…

 4. Ashish
  એપ્રિલ 8, 2011 પર 4:42 પી એમ(pm)

  બહુ સરસ લખ્યું છે.
  એક લીટી મારા તરફ થી….
  જેને સુશી જેવી ડીશ, જુડો કારતે જેવી ગેમ આપી
  એ આ જાપાન છે

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: