મુખ્ય પૃષ્ઠ > Received Email > તૂટેલાં રમકડાં વધું સારાહતાં!!

તૂટેલાં રમકડાં વધું સારાહતાં!!

માર્ચ 23, 2011 Leave a comment Go to comments

જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રહેવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.

કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..

નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા,
પણ હવે સમજાયું કે,
અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા
અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા!!

અજ્ઞાત ( જાણકારી આપવા વિનંતી)

ઇ મેલઃ ડો એમ જે કાપડીયા

Advertisements
Categories: Received Email
 1. ભરત ચૌહાણ
  માર્ચ 24, 2011 પર 3:09 એ એમ (am)

  પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રહેવું,
  એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
  ખૂબ સરસ રચના

 2. માર્ચ 24, 2011 પર 5:03 એ એમ (am)

  A srikingly accurate and sensitive piece of literature.
  While accepting that the quality of life we get depends on luck and its duration on God, how people remember us certainly depends on us.
  And yet, we were keen to grow up and face the world, only to see at the end, the futility of all the castles in the air we built, along with the actual ‘achievements’we made.
  However, we feel our childhood and all the ‘perks’ that went with it was better. Is it because our world, and needs and wants, were limited at that time? The most ‘insignificant’ things made us happy?
  This is more like living on an island versus landing on a continent.
  Yet, how we leave behind a legacy and how people remember us long after we are gone rings true and the echoes continue reverberating for ever and everywhere.

 3. vmbhonde
  એપ્રિલ 3, 2011 પર 8:55 એ એમ (am)

  nice one, has very deep meaning

 4. himanshupatel555
  એપ્રિલ 3, 2011 પર 2:31 પી એમ(pm)

  કાવ્ય તો ખૂબ નિખાલસ ભાષામાં લખાયું છે, પણ અંતિમ પંક્તિમાંનો પંચ કાવ્યાનુભૂતિ બદલે છે અને આખું પુદગલ સરળતામાંથી સરકી ગૂઢ નિખાલસતામાં ગંઠાય છે અને સમગ્ર કાવ્યમાં ફેલાયેલાં સંવેદનો એકકેન્દ્રી થાય છે.

 5. nilam doshi
  એપ્રિલ 5, 2011 પર 1:12 એ એમ (am)

  last line just superb… i have read this poem before..forgot name..will find out..its in my diary too..
  nice selection vijaybhai..

 6. Nikhil
  એપ્રિલ 5, 2011 પર 8:48 પી એમ(pm)

  It is always the case after the fact…
  Aam Hot To…
  Pahela Je Hatu Te Have Nathi…
  Remember Bhagwan ne Ghare Der Pan Nathi ane Andher Pan Nathi hotu
  bus Tame Kidhu Te pramane Najar (Drishti) Najar (Drishti) Ma Pher Chhe
  But to make the best of what you have at
  any given time is the KEY…
  There are things that can not be changed
  period… becoming young, growing old,
  getting Sick and Dying. It is always the case
  everyone wants to stay in bal mandir where the
  life is typically carefree and someone else taking
  care of you but that is not possible so we must
  realize the fact and make the best of where we are
  and what we have at any given time!

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: