મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > બોધકથા-મારા ભાગનું હું ગમે તે કરુ તને શું?

બોધકથા-મારા ભાગનું હું ગમે તે કરુ તને શું?

માર્ચ 16, 2011 Leave a comment Go to comments

રામુ અને કાલુ બે ભાઇઓ.
રામુ ભોળો અને કાલુ કાફર
બે માળનું ઘર, ૪ દુઝણી ગાયો અને નાનુ આંબાવડીયું
બાપાનાં ગયા પછી બે ભાગ પડ્યા
નીચેનું કાદવીયું ઘર રામુને ભાગ અને ઉપરનો ઉજળો માળ કાળુનો
ગાયોનો આગલો ભાગ રામુનો અને પાછલો ભાગ કાળુનો
આંબાવડીયાનો મૂળનો ભાગ રામુનો અને ઉપરનો ભાગ કાળુનો
નીચેનું ઘર રામુને સાચવવાનુ એટલે ફળીયુ ચોખ્ખુ રાખવાનું. આંબાને ખાતર પાણી નાખવાનુ અને ગાયને ચરાવવા લઈ જવાનુ તે બધા રામુના કામ
અને ઉપર ઘરમાં હવાવાળુ ઘર, ગાયોનાં દુધ કાઢવાનો આંચળનો ભાગ કાળુનો, આંબા માટેની કેરીઓ કાળુની.
ભોળો રામુ મજુરી કરે અને ભુખ્યો મરે.

તે ગામના મુખીએ કહ્યુ આ ભાગલા ખોટા છે..કાળુ કાયદાનો સાથ લઇ રામુને દબડાવે છે .

મુખીએ કેટલીક ફુંકો રામુને મારીને કહ્યું કાળુ જ્યારે દુધ લેવા આવે ત્યારે ગાયનાં શીગડા ઉપર લાકડી ફટકારજે.
ગાય ભડકી દુધ ઢોળાઇ ગયુ અને કાળુ ગબડ્યો.. બગડ્યો ત્યારે રામુનો એજ જવાબ…મારા ભાગનું હું ગમે તે કરુ તને શું?
કાળુ કેરી લેવા ઝાડે ચઢ્યો ત્યારે થડ ઉપર કુહાડા રામુ એ ઝીક્યા.. કાળુ ફરીથી ભડક્યો બગડ્યો.. ત્યારે રામુનો એજ જવાબ.. મારાભાગનું હું ગમે તે કરું તને શું?
મકાન્માં નીચલી ભીંતે રામુએ જ્યારે હથોડા મારવા માંડ્યા ત્યારે કાળુ પગે પડી ગયો…ભાઇ…તુ જબરો..રામુ બોલ્યો..મારાભાગનું હું ગમે તે કરું તને શું?

બોધઃસારા માણસની સજ્જનતાનો બુરા માણસો લાભ લેવા મથતા હોય..પણ સારા મા્ણસો કુતરું કરડવા આવે ત્યારે કરડે નહીં પણ લાકડી તો જરુરથી મારે

Advertisements
  1. માર્ચ 16, 2011 પર 9:34 એ એમ (am)

    This is what happens in the world to day. In joint families the strong take the best while at social levels the leaders grab and keep accumulating until they can take no more and vomit their illgotten gains through wasteful heirs, diseases or conmen.

  2. માર્ચ 17, 2011 પર 4:32 એ એમ (am)

    સુંદર બોધ આપતી વાર્તા….

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: