મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે > એવું લાગે છે.-વિશાલ મોણપરા

એવું લાગે છે.-વિશાલ મોણપરા

માર્ચ 1, 2011 Leave a comment Go to comments

તમારી સાથે જ મારી તકદીર જોડાઇ હોય એવું લાગે છે,
તમારા જ ત્રાજવે મારી જિંદગી તોળાઇ હોય એવું લાગે છે,

મન બેચેન રહ્યા કરે છે તમારી મુલાકાત પછી,
તમારે જ આંગણ મારી પ્રીતડી ખોવાઇ હોય એવું લાગે છે,

પ્રત્યેક ક્ષણે મારો સાથ દીધો પડછાયા માફક.
તમારા જ પ્રતાપે મારી હિંમત ગવાઇ હોય એવું લાગે છે,

અહીં તમે, તહીં તમે જ્યાં જુઓ ત્યાં તમે જ તમે,
તમારી જ યાદ માનસપટ પર છવાઇ હોય એવું લાગે છે.
http://poem.vishalon.net/index.php/it-seems-like/

Advertisements
  1. માર્ચ 8, 2011 પર 7:58 પી એમ(pm)

    ભાઇ વિશાલની કવિતા વાંચી આનંદ થયો. સરયૂ પરીખ

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: