રિક્તતા

ફેબ્રુવારી 24, 2011 Leave a comment Go to comments

છે ઘણાં બધાં માદરે વતનમાં
ને જીવંત હજી સંભારણા અનેક
હેતે ભરેલી બહેનો અને ભાંડુરા ઘણાં
ને મિત્રોથી ગુંજતું ગુજરાત આખું
પ્રેમાળ સૌ સાસારીયાનાં આપ્તજનો
દેવ, તીર્થ અને ગુરૂ ઘણાં છતાં

હવે જવાનું ગમતું નથી

બા બાપુ.
તમે નથીની રિક્તતા આંખો ભરી દે છે.

Advertisements
 1. pragnaju
  ફેબ્રુવારી 24, 2011 પર 11:18 પી એમ(pm)

  હવે જવાનું ગમતું નથી

  બા બાપુ.
  તમે નથીની રિક્તતા આંખો ભરી દે છે.

  રિક્તતા વગર જીવન અસંભવ છે.

  જો પૃથ્વીના પેટાળમાં ન હોત રિક્તતા , જ્વાળામુખી ક્યાંથી ફાટે અને સુનામી ક્યાંથી આવે? આ સર્વ છે

  બધું રિક્તતાના પ્રતાપે, જીવનખેલ સમાપ્ત થાયે બસ એકી ફૂંકે, એ પણ રિક્તતા જને?

  રિક્તતા જેને ક્ષણે ક્ષણે મહેસુસ થઈ રહી છે, એ મારા ‘હું’ના અસલ-સ્વરૂપને શોધવાનો છે, જે મળ્યા પછી એ રિક્તતા

  રહેતી નથી. કે ‘હું અને મારા સર્જનહાર એક જ છીએ’, યા એ રિક્તતા ‘અહમ્ બ્રહ્માસ્મિ’ કે ‘અનલ-હક’ની આનંદમય

  અલૌકિક અનુભૂતિથી સતત સભર એક સ્વરૂપ-નાદ બની જાય છે.

 2. chandravadan
  ફેબ્રુવારી 25, 2011 પર 3:58 એ એમ (am)

  હવે જવાનું ગમતું નથી

  બા બાપુ.
  તમે નથીની રિક્તતા આંખો ભરી દે છે
  Vijaybhai…The true deep Love can only generate these words.
  My Prayers are for you now & always.
  Over the time, may you replace “they are not there” with “they are still within me”. May God guide you always & may the “memories of your dear parents” give you the strength to march forward.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com

 3. ફેબ્રુવારી 25, 2011 પર 1:00 પી એમ(pm)

  A loss is a loss, is a loss, is a loss; and no matter what we say, it can never be filled. Only time heals. But for those living on borrowed time, even that is a touch and go situation. And yet, memories are eternal. In our minds a loss is never registered, and if it is, then never accepted. Our loved ones live for ever in our hearts, especially, their sweet memories. We also remember them when we feel the need for someone to wipe our tears, cushion us from effects of disappointments, lend us a sympathetic ear, or simply be there and assure us that no matter what happens, they will always be there for us.

 4. ફેબ્રુવારી 25, 2011 પર 11:27 પી એમ(pm)

  આપના હૃદયમાંથી ઉભરાતી આ લાગણી હૃદયને સ્પર્શી ગઈ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 5. pinki kapadia
  માર્ચ 1, 2011 પર 4:54 પી એમ(pm)

  I like your poetry -“Riktata”
  One of the best tribute to parents!

 6. માર્ચ 8, 2011 પર 3:51 પી એમ(pm)

  વિજયભાઈ,
  ખૂબ સરસ અછાંદસ!! આ વખતે ભારત ગઈ તો!!કાંઈક આવું લાગ્યું.

  તારા માળામાં પંખીઓ આવતા નથી..
  તારા વેરેલાં દાણાઓ સુકાઈ ગયા છે
  જે રીતે તારી કબર પરનાં ફૂલો સુકાયાં છે
  હવે નથી એ ભાગાભાગી કે નથી એ કેરેમની કુકી
  હવે નથી તારો ખોળો કે તારી આંગળીઓ જે મારા માથામાં વ્હાલથી ફરતી..
  મને એ ઘરમાં બસ એક ખાલીપાનો અવાજ સંભળાયો
  તારે તો બસ છોડિને જવું હતું
  કબરના સન્નાટામાં
  અમે છીએ હજી જગતનાં સન્નાટામાં…
  સપના

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: