મુખ્ય પૃષ્ઠ > નિવૃત્તિ ની પ્રવૃત્ > સિનિયરો માટે “નિવૃત્તિની પ્રવૃતિ”-પુસ્તક ભારત ખાતે પૂનઃ પ્રસિધ્ધ થઇ રહ્યું છે.

સિનિયરો માટે “નિવૃત્તિની પ્રવૃતિ”-પુસ્તક ભારત ખાતે પૂનઃ પ્રસિધ્ધ થઇ રહ્યું છે.

જાન્યુઆરી 20, 2011 Leave a comment Go to comments

સિનિયરો માટે “નિવૃત્તિની પ્રવૃતિ”-પુસ્તક ભારત ખાતે પૂનઃ પ્રસિધ્ધ થઇ રહી છે.

“દિવ્યભાસ્કર” અમેરિકામા પ્રસિધ્ધ થયેલા આ લેખનાં અનુસંધાનમાં મને જણાવતા આનંદ થાય છે કે આ પુસ્તકની લોક્ભોગ્યતાને ધ્યાનમાં લઇ આ પુસ્તક ભારત ખાતે કિફાયતી દરે ઉપલબ્ધ કરાશે.

હરેકૄષ્ણ મજમુદાર દાદા આ પુસ્તક દરેક લાઇબ્રેરી અને ઘરડાઘર ખાતે મોકલવા ઇચ્છે છે જરૂરી માહિતી જેવી કે સરનામુ અને સંપર્ક નંબર સાથે માહિતી મોકલવા વિનંતી

હરેક્રિષ્ણ મજમુદાર (દાદા) નો સંપર્ક (650) 325-2760.
haripremi@hotmail.com
450 Melville Avenue
Palo Alto CA 94301

વિજય શાહ નો (ભારતમાં)સંપર્ક
0265- 2784446
Vijaykumar.shah@gmail.com
૩૬ નીલકમલ સોસાયટી
નિઝામપુરા, વડોદરા ૩૯૦ ૦૦૨

Advertisements
 1. જાન્યુઆરી 20, 2011 પર 11:00 પી એમ(pm)

  Congratulations Vijaybhai.
  I pray to the Almighty that you distribute millions of copies of your interesting, inspiring, and informative book NIVRITTINI PRAVRUTTI. Please convey my Namaskar to Harikrishna Dada.
  –Girish Parikh
  Blog: http://www.girishparikh.wordpress.com
  Forthcoming Gujarati book: ADILNA SHERONO ANANDA

 2. Arvind Adalja
  જાન્યુઆરી 21, 2011 પર 2:42 એ એમ (am)

  શ્રી વિજયભાઈ
  આપ જાણો છો તે પ્રમાણે હું લંબા સમયથી આપનું આ પુસ્તક વાંચવા આતુર છું. વડોદરા હતો ત્યારે આપના બહેનના ઘેરથી લાવી નહિ શકેલો પરંતુ આજે જ્યારે ફરી અહિથી જ પ્રસિધ્ધ થઈ રહ્યું છે ત્યારે એક નકલ મારા માટે જરૂરથી મોકલવા આપના પ્રકાશક્ને જણાવવા વિનંતિ છે. આભાર !
  સ-સ્નેહ
  અરવિંદ

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: