મુખ્ય પૃષ્ઠ > વા ઘંટડીઓ > ભાઇ છત્રી ધરો

ભાઇ છત્રી ધરો

જાન્યુઆરી 18, 2011 Leave a comment Go to comments

વરસ્યો વરસાદ નફરત ભર્યા ધીક્કારોનો
ભાઈ છત્રી ધરો તેમના ભૂતકાલીન સુખોની..

ગુસ્સો વધે ને જુઠાણે રાઈનો પહાડ પણ બને
ભાઈ છત્રી ધરો તેમના ભૂતકાલીન હાસ્યોની.

અપેક્ષાઓ તુટે અને તેમનું ધાર્યુ જો ના બને
ભાઈ છત્રી ધરો તેમના ભૂતકાલીન સાથોની.

કહેતા હતા કે સાત ભવ સાથે રહેવાના પ્રણ છે
ભાઇ છત્રી ધરો આજે છેલ્લા ભવની વિદાયોની

Advertisements
  1. જાન્યુઆરી 18, 2011 પર 12:33 પી એમ(pm)

    It certainly helps to forget all the insults and hate we have suffered and take shelter in the good memories of things we have had;the small matters which had been blown out of proportion, shortfalls in expectations and the broken promises have all to be drowned in good humour.
    After all, the very wise had come up with the eternal philosophy of,’Michhami Dukkaddam’not in vain but to help disillusioned souls
    find solace when solace would be either impossible or inadequate.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: