મુખ્ય પૃષ્ઠ > Uncategorized > મેઘલતાબહેન મહેતા (via શબ્દોનુંસર્જન)

મેઘલતાબહેન મહેતા (via શબ્દોનુંસર્જન)

જાન્યુઆરી 4, 2011 Leave a comment Go to comments

મેઘલતાબહેન મહેતા મેઘલતાબહેન  મહેતા . જેમની કવિતાજ એમની ઓળખ છે .એમની ભાષામાં…..કહું તો .સ્વાનુભવ  તો સૌ કહે .. પણ પરનો કહે તે કવિ … સીધે સીધું સૌ કહે ..ચોટ લગાડે તે કવિ .. એમણે કવિતામાં  હ્દયની સાચકલી  લાગણી ઓં ,ભાવનાઓ  સંવેદનો  અને કેટલેક અંશે અનુભવો  ઉતર્યા છે .. જિંદગીને  નોટબુકની નહીં,સ્લેટની જેમ વાપરતા જાઓ , ભૂત ભેગો કરો નહીં,પણ ભૂતકાળ ભૂંસતા જાઓ . લખેલું બધું લુછ તાં જાઓ ,ને નવું નવું લખતા જાઓ ગૂંચવાડે ગૂંચવાઓ  નહીં ને ,આજ આનંદે ઉજવતા જાઓ .. જેમ જેમ વાંચ … Read More

via શબ્દોનુંસર્જન

Advertisements
Categories: Uncategorized
 1. pragnaju
  જાન્યુઆરી 4, 2011 પર 7:47 પી એમ(pm)

  કોણ આપશે ઉત્તર આનો ,ખેલાડી રેહતો જ પરોક્ષ .
  કેવો થાશે અંત વિશ્વનો ,લથડાતો કે સીધો મોક્ષ ?
  જ્યાં સુધી આ વિશ્વનો તું ના બન્યો,

  ત્યાં સુધી તારું ન થાશે વિશ્વ આ .

  દે ડુબાડી તું અયિ તુજ આત્મ આ જગની મહીં ;

  ‘સ્વ’ મૂકી ‘પર ‘માં પળી કંઈ ભાળ , કે

  માનતો જેને પરાયું ‘તું ‘ કહી

  વાસ્તવે તારું જ છે , જો તું રહે તેનો

  વિસારી સ્વાર્થ તુજ, સ્વાર્થ – જે તુજને વર્યો .

  સર્જન સહુ આ સિર્ફ સર્જનહારનું.

  ના ‘તું ‘, નથી ‘તે ‘ પણ , ન ‘ હું ‘ યે !

  કાંઈ ના મારું-તમારું આ જગે ; .. ના; નિરાળું કાંઈ ના .

  જો નથી ‘તું ‘ , ‘હું ‘ ય ક્યાં ?

  સર્વ કંઈ કેવળ વસ્યું ‘ તેની ‘ મહીં .

  ‘તે ‘ જ તો વિલસી રહ્યો ખૂણે ખૂણે ‘તું ‘ માં ભળી !

  

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: