નવા વર્ષે..

ડિસેમ્બર 31, 2010 Leave a comment Go to comments


http://drsudhirshah.wordpress.com/2010/12/15/suhani-yade%e2%80%a622/

“જોઇએ”નું વળગણ ના રહે,
 ને ના રહે કોઇ અપેક્ષાઓ,
મળ્યુ તે પ્રભુકૃપા “હોવા”નો.
આનંદ અનુપમ એ સમજાય.

જે છે તે આપવુ, આપ્યા પછી
 પામવાનો નહી કોઇ પ્રયાસ.
 આટલુ સમજાય નૂતન વર્ષે,
તેનું વર્ષ સુખ સંતોષે જાય

Advertisements
 1. jagat Gosalia
  ડિસેમ્બર 31, 2010 પર 4:04 એ એમ (am)

  સાદા સીધા શબ્દોમાં ઉચ્ચ વિચાર..
  સરસ ચિત્ર!
  નવુ વર્ષ હવે સફળ જશે..અભાર

 2. pragnaju
  ડિસેમ્બર 31, 2010 પર 12:41 પી એમ(pm)

  સરસ

  જે છે તે આપવુ, આપ્યા પછી
  પામવાનો નહી કોઇ પ્રયાસ.
  આટલુ સમજાય નૂતન વર્ષે,
  તેનું વર્ષ સુખ સંતોષે જાય

 3. જાન્યુઆરી 1, 2011 પર 1:42 પી એમ(pm)
 4. જાન્યુઆરી 3, 2011 પર 4:21 એ એમ (am)

  Very simple language, deep meaning
  Happy new year
  visit http://www.pravinash.wordpress.com

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: