મુખ્ય પૃષ્ઠ > વા ઘંટડીઓ > નવા રસ્તા ખોલે

નવા રસ્તા ખોલે

ડિસેમ્બર 29, 2010 Leave a comment Go to comments

પદને માટે હોય નાલાયક છતા ઝાલ્યુ ના છોડે
ને જતી હોય જો ગાડી ઉત્તરમાં, દક્ષીણે તે દોડે

ભૂતકાળમાં આમ થયુ’તુ  કહી ડહાપણ ડહોળે
નવતર જો  કોઇનું ભાળે તો ઈર્ષામાં પ્રજ્વળે

વાતો કરી જે વાતોને મરોડે તે બધા અસર્જક
એવાને  શાણો નવ ગજ દુરે રહી પ્રણામ કરે

સિધ્ધિ તો તેને જ વરે જે પરસેવે નહાય તે
રીતીને માનીને કરતા જાળ કરોળીયાની જેમ

શાણો માને આ પ્રસંગે ડહાપણ ડહોળ્યા વિના
ચુપચાપ કામ કરતા કરતા નવા રસ્તા ખોલે

Advertisements
  1. ડિસેમ્બર 29, 2010 પર 6:35 પી એમ(pm)

    very good massage

  2. જગત શેઠ
    ડિસેમ્બર 29, 2010 પર 8:16 પી એમ(pm)

    નકારાત્મક સંજોગો અને તેવાજ વાતાવરણમાં સર્જક વધુ ખીલે કારણ સુરજ વાદળાથી કદાચ ઢંકાઇ શકે..પણ ક્યાં સુધી?
    સતત મથતા સર્જક્ને નવા રસ્તા તો આપ મેળે જ મળે

    ખુબ સરસ સંદેશ..હકારાત્મક રહેવાનો

  3. ડિસેમ્બર 30, 2010 પર 9:15 પી એમ(pm)

    બહુજ સરસ ,સત્ય હકીકત .

  4. nilesh rana
    જાન્યુઆરી 5, 2011 પર 8:42 પી એમ(pm)

    sandesh saro chhe pan pras tute chhe.
    Nilesh

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: