મુખ્ય પૃષ્ઠ > દાદાનો જરકુડો > દાદાજીનો જરકુડો-(૧૯)

દાદાજીનો જરકુડો-(૧૯)

ડિસેમ્બર 16, 2010 Leave a comment Go to comments

“દાદાજી!”
” હા બેટા!”
” હું મોટો થઈશ ત્યારે તમને હું મારી સાથે રાખીશ પણ મમ્મીને નહીં”
“કેમ બેટા?”
“અને દાદીને પણ નહીં”
“પણ કારણ તો કહે..”
” મમ્મી આજે મારા ઉપર ગુસ્સે થઇ..”
“..કેમ?”
” મારે જાતે ટીથ બ્રશ કરવા હતા અને મમ્મીને મોડુ થતુ હતુ”
” પછી?”
” એણે મારા ટીથ બ્રશ કરી નાખ્યા”
” અને દાદીએ શું કર્યુ?”
” મમ્મી ઉપર ગુસ્સો ના કર્યો અને મને બૂટ જાતે પહેરવા હતા પણ તેમણે પહેરાવી દીધા અને પહેરાવતા પહેલા પ્લીઝ પણ ના કહ્યું”
” અને મને તુ કેમ રાખીશ?”
” તમે દાદાજી ગુસ્સો નથી કરતા કે નથી મેનર ચુકતા”

Advertisements
  1. ડિસેમ્બર 16, 2010 પર 2:59 એ એમ (am)

    બાળકોને આપણે જે શીખવીશું કે જે કહીશું એનું “testing” આપણા પર જ થશે. બાળકો સૌથી પહેલા આપણને જ પૂછશે કે તમા આમ કેમ કરો છો અથવા નથી કરતા. 🙂

  2. ડિસેમ્બર 18, 2010 પર 10:30 એ એમ (am)

    આ વાટ ઘણી વખત આપણે હસીને જીવનમાં કાઢી નાંખતા હોય છે, પરંતુ કોઈ સમયે જ્યારે તે સમય વિતતા સામે આવે છે ત્યારે આપણને આપણી ભૂલનો અહેસાસ થતો હાય છે.

  3. ડિસેમ્બર 25, 2010 પર 8:59 એ એમ (am)

    Small child express feelings very nively.
    they are God’s messanger.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: