મુખ્ય પૃષ્ઠ > કવિતા, Received Email > આપણો સંબંધ-નીલમ દોશી

આપણો સંબંધ-નીલમ દોશી

ડિસેમ્બર 10, 2010 Leave a comment Go to comments

 

આપણો સંબંધ સખી,
લીલેરૂં પાન ?
લીલેરું પાન તો સખી,
કાલે પીળું થાય…
આપણો સંબંધ સખી,
સમંદરના મોજા ?
મોજામાં તો સખી, રોજરોજ
ભરતી ને વળી ઓટ….
આપણો સંબંધ સખી,
ઊગતી સવાર ?
ઉગતી સવાર તો સખી…
સાંજ પડે આથમે..
આપણો સંબંધ સખી,
પેલું ઝાકળનું બિંદુ ?
ઝાકળબિંદુ તો સખી,
જરીક તાપે ઉડી જાય..

ના..ના.. સખી, ના ના…

આપણો સંબંધ તો સખી,
ઉઘડતું ફૂલડું.. .
ફૂલડું ખરે તો યે ..
સુવાસ હૈયે સચવાય… ..

http://paramujas.wordpress.com/2010/12/09/%e0%aa%86%e0%aa%aa%e0%aa%a3%e0%ab%8b-%e0%aa%b8%e0%aa%82%e0%aa%ac%e0%aa%82%e0%aa%a7/

Advertisements
 1. ડિસેમ્બર 11, 2010 પર 6:05 એ એમ (am)

  This is the beauty of “sambandh”
  please visit http://www.pravinash.wordpress,com

 2. ડિસેમ્બર 11, 2010 પર 6:30 એ એમ (am)

  આપણો સંબંધ તો સખી,
  ઉઘડતું ફૂલડું.. .
  ફૂલડું ખરે તો યે ..
  સુવાસ હૈયે સચવાય… ..

  કમાલની સરખામણી……

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: