સિંહબાળ

ડિસેમ્બર 6, 2010 Leave a comment Go to comments

મારી અંદર હું વસુ
મને હસતો કે રડતો જોઇ
એ પણ હસે કે રડે

પણ જ્યારે મારામાંનો હું મારાથી જુદો થાય
ત્યારે ના મળે હાસ્ય કે રુદનની અનુભુતી
પણ જુદા થવાથી થાય કો’ અનન્યાનુભુતિ

રાગ અને દ્વેષ્નાં બંધનોથી બંધાયેલ
મારામાંનો હું જ્યારે મારામાંથી છુટો થાય
ત્યારે સમજાય મને કે
મારામાંની અનેક નબળાઇઓ તે ‘હું’માં નથી
ખરેખર તો હું
એ બાકર બચ્ચામાં ભુલું પડેલું સિંહબાળ
સિંહને ટોળાની શું જરુર?

મારા શરીરે કેદ થયેલો આતમરામ
જાગે અને એને સમજાય કે
આત્મા કર્તા નથી..ભોક્તા નથી..
એતો સિધ્ધ સ્વરૂપી અનંત પિતાનું સંતાન

ભુલું પડ્યુ બાકર બચ્ચા મહીં
એથી કરતો બેં..બેં..બેં..
I ને બદલે કરતો My..My..My..

Advertisements
 1. ડિસેમ્બર 6, 2010 પર 7:52 પી એમ(pm)

  રાગ અને દ્વેષ્નાં બંધનોથી બંધાયેલ
  મારામાંનો હું જ્યારે મારામાંથી છુટો થાય
  ત્યારે સમજાય મને કે
  મારામાંની અનેક નબળાઇઓ તે ‘હું’માં નથી
  ખરેખર તો હું
  એ બાકર બચ્ચામાં ભુલું પડેલું સિંહબાળ
  સિંહને ટોળાની શું જરુર?સુખના આભાસ પ્રતિના આકર્ષણને જ આપણે રાગ તરીકે ઓળખીએ છીએ. હા… માત્ર સુખનો આભાસ જ ને? સુખની અનુભૂતિ તો વાસ્તવિક રીતે ક્યારેય થતી નથી. સુખ શબ્દ જ સાપેક્ષતા દર્શાવે છે અને એ જ રીતે દુઃખની અનુભૂતિનો આભાસ એ જ આ દ્રેષ છે.

  પરિણામે રાગ અને દ્વેષ આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. એક જ જ લોહચુંબકના બે વિરુદ્ધ ધ્રુવ છે. એક છે ઉત્તરધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. બંને ધ્રુવ ક્યારેય ભેગા રહી શકતા નથી. જે રીતે એક જ મ્યાનમાં બે તલવારો એક સાથે રહી શકતી નથી તે જ રીતે રાગ અને દ્વેષ બંને એક સાથે ટકી શકતા નથી

 2. ડિસેમ્બર 7, 2010 પર 7:54 એ એમ (am)

  An excellent realisation of the futility of the word,’I’,and all that it stands for and makes us do. And yet, whole lives are spent in promoting the, ‘I’ and not all realise the wastage, damage, hurts caused by those actions. However, getting detached from them is another thing.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: