સાહસ


Advertisements
 1. December 6, 2010 at 7:40 pm

  સંસારથી મુક્ત થવા જરુરી છે ગુરૂજ્ઞાન
  ને જરૂરી છે સાહસ પ્રયાણનું તે જ્ઞાનમાર્ગે ચાલવાનું
  ગીતામાં ભગવાન કહે છે મૂમૂક્ષતા મેળવવા ઈન્દ્રિયની માયા જાળ સંકેલવી પડે ત્યારે આત્માની જ્યોતિ જ્ઞાન સ્વરૂપે નિકળે.

  તેષાં સતત યુકતાના ભજતાં પ્રીતિ પૂર્વકમ !

  દદામિ બુદ્ધિયોગં તે પેન મા મુય યાન્તિ, તે !!

  ‘‘જ્યારે આત્મસ્વરૂપ એવી વ્યક્તિ નિત્ય મારામાં રમણ થઈ સંતુષ્ટ થયે પ્રિતિપૂર્વક મને ભજે ત્યારે તે મને જ પામે છે.

  જીવ અને આત્મા એક થઈ જાય અને આવી બુદ્ધિપણું હું જ તેમને આપું છું.’’

  આત્માનું સ્વરૂપ પોતે જ હું છું આત્મથી ભિન્ન શરીર નથી તેવો દ્રઢ નિશ્રાય મન અને બુદ્ધિનો કરી અને બુદ્ધિના આ નિર્ણયમાં ચલાયમાન ન થાય તે જોવાનું બુદ્ધિનું લક્ષણ છે.

 2. December 7, 2010 at 7:32 am

  An excellent presentation. Whether you live to be 9 or 90, at the end, the balance sheet yells: what do you have to show for all these years and was it worth it? All the struggles meant hurting, destroying, many people and a few times; helping some. Eventually only one truth comes out: the only truth, the supreme truth.But one has to be worthy of receiving it, otherwise it would be like a donkey receiving a diamond.
  Life and death are eternal cycles and to get nirvana, there has to be divine blessing or a path shown by a siddha.
  But I do agree, one has to be brave to go on such an unknown journey.

 3. December 11, 2010 at 2:45 pm

  કહેછે કે ભગવાનની કૃપા વીના તેમની ભક્તિ પણ થઈ શકતી નથી
  તો આપણે હમેશાં તેની કૃપા દ્ર્ષ્ટિ પામવા માટેજ પ્રયત્ન કરવાનો છે.
  બહુજ સુન્દર રચના .

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: