મુખ્ય પૃષ્ઠ > મારા વિશ્વમાં તમે > સ્વાધ્યાય-સ્વનાં પરિચયે સોહમ

સ્વાધ્યાય-સ્વનાં પરિચયે સોહમ

ડિસેમ્બર 2, 2010 Leave a comment Go to comments

સ્વ ને ઓળખવો
એટલે સ્વનું અધ્યયન
“સ્વ” થતા પહેલા જો સ્વ ને ઓળખાય
તો પછી ભવાંતરોમાં
ઘડી ઘડી જન્મવું
ઘડી ઘડી જનની ઉદરે ઊંધા લટકવું
એ ભવભ્રમણ જ ના રહે

સ્વનો પરિચય કરાવે ત્રણ
જ્ઞાન દર્શન અને ચારિત્ર
સ્વને પામવાના રસ્તા ત્રણ
ગ્રંથ ગુરુ ને ગુણાનુરાગ
સ્વ ને પુનઃપુનઃ “સ્વ” બનાવે ત્રણ
સુખની ખેવના,અહમ અને સંસાર રસ

 સ્વનાં પરિચયે
બનો જ્ઞાની અને બનો સોહમ

Advertisements
  1. ડિસેમ્બર 2, 2010 પર 5:59 એ એમ (am)

    An excellent analysis!

  2. ડિસેમ્બર 2, 2010 પર 7:39 પી એમ(pm)

    સ્વનો પરિચય કરાવે ત્રણ
    જ્ઞાન દર્શન અને ચારિત્ર
    સ્વને પામવાના રસ્તા ત્રણ
    ગ્રંથ ગુરુ ને ગુણાનુરાગ
    સ્વ ને પુનઃપુનઃ “સ્વ” બનાવે ત્રણ
    સુખની ખેવના,અહમ અને સંસાર રસ
    વેદના સાર જેવી પમ્ક્તીઓ
    યાદ
    ખલક જગના સૌ ખેલ, મનવા મારું તારું મેલ,
    તોડો આશા અમરવેલ, ટળે ચારે ખણી જેલ,
    આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે
    અઘળી વાતો થાય સહેલ, ટળે મનડાના મૅલ,
    કરીએ ભક્તિમાં પહેલ, ચક્કર ચૉરાશીનાં ફેલ,
    આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે
    પાંચે તત્વે પ્રકાશ, પિંડે બ્રહ્માંડે વાસ,
    ખોજ કરી લ્યોને ખાસ, પ્રગટે પોતાની પાસ,
    આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: