Home > મારા વિશ્વમાં આપણે > તેને ક્યાં હોય છે તાપ કે સંતાપ?

તેને ક્યાં હોય છે તાપ કે સંતાપ?


અપેક્ષાઓ હદથી જ્યારે વધે
અજંપ મન વેદનાથી બળે  

આતમજ્ઞાન ઉદભવે ત્યારે

I અને My ના બે સર્પો
સુખ અને દુઃખ રૂપે સંતાપ્યા કરે
એના આ સંતાપ જ્યાં હોય
ત્યાં સર્જ્યા કરે દુઃખ દુઃખ અને દુઃખ

અપેક્ષા જો મનથી છુટી
છુટ્યા I અને  My નાં સંતાપો સઘળા

જે ભોક્તા છે તે શરીર
તેથી વેઠે શરીર સઘળા સંતાપ
આતમ રાજા તો નિજાનંદે મસ્ત
તેને ક્યાં હોય છે તાપ કે સંતાપ?

  1. dhufari
    November 27, 2010 at 6:00 am

    સારી કવિતા છે અને એને અનુરૂપ જ ચિત્ર મુક્યું છે.તે જોઇને એક વાત મને યાદ આવી ગઇ મારઈ દિકરીનિ દીકરીએ મને એક દિવસ પુછેલું “નાના આ ફાર્મસીના અમુક લેટર્પેડ પર સાઇન બોર્ડ પર બે સાપ બતાવવામાં આવે છે એનો શો મતલબ(તેણીને એમ લાગ્યું હશે કે મારા નાના પાસે બધી વાતના જવાબ હોય)જો દીકરી ફ્રેન્કલી કહું છું મેં કદી આ વિષે વિચાર્યું નથી એટલે મને ખબર નથી એ સાંભળી તેણી નીરાશ થઇ ગઇ તમે જાણો છો?

  2. November 29, 2010 at 7:37 am

    An excellent Chintan!

  1. November 26, 2010 at 11:34 pm
  2. August 9, 2012 at 6:53 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: