જડ એટલે જડ

નવેમ્બર 25, 2010 Leave a comment Go to comments


જડ એટલે જડ

સમજે નહિ, સમજાવે કોઇ તેને એકની એક વાત
છતા કર્યા કરે તે જ ભુલો વારંવાર

મૂઢ એટલે મૂઢ

વાગે.. અથડાય..પછડાય..છતા ઝાલે તે છોડે નહિ
અને થયા કરે ઘાયલ વારંવાર

નશો એટલે નશો

ખોટું છે તે જાણ્યા પછી પણ તે કર્યા વગર ના રહે
ને આભાસે કર્યા કરે રાજાપાઠ

જ્ઞાની અને અજ્ઞાનીના વર્તને આટલો જ તફાવત

જ્ઞાની સાચુ પકડે -જડ બને પણ મુક્તિને પામે
અજ્ઞાની જે પકડ્યુ તેને સાચુ માને ને જડ બને
તેથી ક્યારેક પતન તો ક્યારેક મુક્તિ….

જીવન બસ આમ જ ચાલ્યા કરે.

Advertisements
 1. નવેમ્બર 26, 2010 પર 5:26 એ એમ (am)

  Jad, Moodh, an alcoholic, an intellectual and a bafoon; are people who are sick in their own way as they have exceeded their ability to tolerate the good effects of what they possess and now are wallowing in the ill-effects of what till now was considered good but is beyond their capacity to contain effectively and use wisely.
  Of course, the world is full of such people and since we are part of the world, we have to tolerate and life goes on.Have a nice day.

 2. pragnaju
  નવેમ્બર 26, 2010 પર 9:48 પી એમ(pm)

  જ્ઞાની સાચુ પકડે -જડ બને પણ મુક્તિને પામે
  અજ્ઞાની જે પકડ્યુ તેને સાચુ માને ને જડ બને
  તેથી ક્યારેક પતન તો ક્યારેક મુક્તિ….
  જીવન બસ આમ જ ચાલ્યા કરે.
  બહુ સ રસ
  પડ પડ ક્યાય પણ પડ બસ પ્રેમમાં ના પડ
  જડ જડ છે આ દુનિયા દિલને ઘાયલ નાં કર
  સંસારના આ જડ પદાર્થમાં ક્યાંય સુખ નથી. વર્તમાન સંદર્ભમાં એક ઉદાહરણ જોઈએઃ કોઈ એક શેઠ જમવાની તૈયારી કરતા હોય, થાળીમાં અનેક પ્રકારની મીઠાઈઓ હોય, કોળિયો મોંમાં નાખવા જતા હોય ત્યાં જ મુનિમ આવીને કહે કે શેઠ આપણને બજારમાં દસ લાખનું નુકશાન ગયું છે. તો આવી સ્થિતિમાં શેઠને ભોજન ભાવશે ખરું?
  કપિલ માતાને સમજાવતાં કહે છે કે તમે તમારા મનને કાબૂમાં રાખો. જો તેને પ્રભુધ્યાનમાં લગાવી દો તો સંસારના વિષયમાં ફસાયેલું મન પ્રભુભક્તિ તરફ જરૃર વળશે. આમ સત્સંગ કરવાથી જ સંતપુરુષોના જીવનું કલ્યાણ થાય છે. આજના સમયમાં પૈસા કમાવવાની લાયમાં પડેલા લોકો એવું માનતા ફરે છે કે અત્યારે તો કમાવાનો સમય છે, જ્યારે વૃદ્ધ થઈશું ત્યારે પ્રભુભક્તિ કરીશંુ. પણ તેવા લોકોને ખબર નથી કે કાળનો કોળિયો કોને ક્યારે ગળી જશે. આમ સમયની રાહ જોવાને બદલે તેઓએ આત્માનું કામ કાઢી લેવું જોઈએ.

 3. નવેમ્બર 29, 2010 પર 6:07 પી એમ(pm)

  તદન સાચી વાત કરી છે ,
  જ્ઞાની માણસ, ભગવાનની ભક્તિમાં જ્યારે એકદમ લીન થાય છે ત્યારે તેને દુનિયાનુ ભાન ક્યાં રહે છે ?
  સમાધિ અવસ્થામાં જડ જેવો બની જાય છે, છતાં પણ પરમતત્વને પામી શકે છે .અજ્ઞાની, દુનિયાની
  મોહ માયામાં ફસાઈને તે પણ જડ બને છે, કેમકે તેને સાચા ખોટાનુ ભાન નથી રહેતુ અને
  અધોગતિ પામે છે .

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: