બસ હવે બહુ થયું

નવેમ્બર 19, 2010 Leave a comment Go to comments

 www.divyabhaskar.com

     બસ હવે બહુ થયું એની એ જ ઘીસીપીટી વાત
    સવાર પડી નથી ને સાસુને માથે ઉતરે ઘાત

     દિકરી મારી બત્રીસ લક્ષણી ને સાસુ છે ચાંડાલ
     દિકરો દીધો ઉપકાર કીધો કહું ખાનગી વાત

     મારી સાસુએ  દીધો હતો ,માની સાસુ એ પણ
      સંસારનું વિષ ચક્ર વણથંભ્યુ ફરે દિન ને રાત

       અખો કબીર ને મીરા થાક્યા સુણી કડવી વાત
      નવ માસ ઉરે પોષ્યો તેનું  આ સુંદર  પરિણામ

      વેઠ્યું સમાન દર્દ ભલે જેણે જણ્યો તારો ભરથાર
       તારો છે, તારો રહેવાનો તેમાં કુટુંબનું કલ્યાણ

       માત્ર સાસુ ‘માવલડી’ તે કોતરજે દિલને દ્વાર
        લક્ષ્મી થઈને રહીશ પામીશ પૂર્ણતા અહેસાસ

અજ્ઞાત

205_Saasu_ni_MathraavaTi_Vinod_Bhatt 

ઉત્તમ ગજ્જર ના SEM  નો લેખ આ કવિતા સર્જન નું કારણ હશે?

Advertisements
 1. pragnaju
  નવેમ્બર 19, 2010 પર 6:18 પી એમ(pm)

  માત્ર સાસુ ‘માવલડી’ તે કોતરજે દિલને દ્વાર
  લક્ષ્મી થઈને રહીશ પામીશ પૂર્ણતા અહેસાસ
  પ્રસન્નદાંપત્યની અગત્યની વાત
  સાથે

  અને
  વહુ ‘દિકરી’ તે કોતરજે દિલને દ્વાર
  લક્ષ્મી થઈને રહીશ પામીશ પૂર્ણતા અહેસાસ

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: