મુખ્ય પૃષ્ઠ > રેડિઓ-રંગીલો ગુજરાત > ગુજરાતી સંગીતની “નવરંગી રંગોળી”-રંગીલો ગુજરાત રેડીયો ઉપર

ગુજરાતી સંગીતની “નવરંગી રંગોળી”-રંગીલો ગુજરાત રેડીયો ઉપર

નવેમ્બર 8, 2010 Leave a comment Go to comments

ગુજરાતી સાહિત્ય સરિતાનાં આરંભથી પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ ગુજરાતી સંવર્ધન અને તેના સંરક્ષણ નાં પ્રયત્નો માં સક્રિય હતા.. હું, વિશ્વદીપભાઇ, ફતેહઅલીભાઇ,દેવિકાબેન,રસેશભાઇ અને ઇંદીરાબેન સહીત ઘણા સભ્યો એક વખતે સાહિત્ય સરિતા દ્વારા ગુજરાતી પ્રોગ્રામ કરવા સક્રિય થયા હતા.. નાણાકીય તકલીફોને ધ્યાનમાં લઇ સાહિત્ય સરિતા બહુ આગળ ન વધી શકી પરંતુ તે વખતે પ્રદીપભાઇ એ સ્વપ્ન સેવતા હતા કે રેડીયો સ્ટેશન ઉપર ગુજરાતી ગીતો આપીયે. એકાદ વર્ષમાં સંજોગો ગોઠવાતા ગયા અને છેલ્લા દોઢ મહિનાથી આ પ્રોગ્રામ સરસ રીતે ચાલે છે.

 જેને માતૄભાષા ઉપર ગર્વ હોય તે સૌ ને માતૃભાષા પ્રત્યે પ્રેમ દર્શાવવાનો આ એક મોકો આપવા બદલ પ્રદીપભાઇનો આભાર..આપ આ પ્રોગ્રામને આપના કામકાજની જાહેરાત..અનુદાન કે પ્રોગ્રામ દરમ્યાન ફોન કરી માતૃભાષાનૂ ૠણ ચુકાવો તે નમ્ર અપીલ સાથે મારો પ્રોગ્રામ સાંભળો અને માણો…પ્રોગ્રામ સરસ હોય તો મિત્રોને કહેશો અને ન હોય તો અમને. 

http://www.rangilogujarat.com/audio/RangiloGujarat06.mp3

વધુ માહિતી

http://www.rangilogujarat.com/index110610.html

Advertisements
 1. nilam doshi
  નવેમ્બર 9, 2010 પર 3:10 એ એમ (am)

  congratulations…and all the best for many more colorful feathers… in coming year

 2. નવેમ્બર 9, 2010 પર 3:42 પી એમ(pm)

  પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ ,
  આપને ખુબ ખુબ અભિનંદન .ગુજરાતી ભાષાને ધબકતી રાખવા ના તમારા આ પ્રયાસમાં પભુ અને સમગ્ર ગુજરાતી પ્રજા હમેશા સાથ આપે આવી ભાવના

  સવિનય,
  ડગલો સમિતિ સભ્યો
  ડગલો એટલે ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન
  વધુ માહિતી માટે
  http://gujaratidaglo.wordpress.com/

  DAGLO (Desi Americans of Gujarati Language Origin).daglo_bayarea@yahoo.com..

  .

 3. Ramesh Patel
  નવેમ્બર 10, 2010 પર 4:55 એ એમ (am)

  માતૃભાષાનો રણકો સદા ગુંજતો રાખવાની મનોકામના માટે શ્રી વિજયભાઈનેઅને રેડીઓના
  માધ્યમનો લાભ એ આનંદના સમાચાર છે. સૌને અભિનંદન.નૂતન વર્ષાભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  સ્વાગત નવા વર્ષનું…… રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 4. Ramesh Patel
  નવેમ્બર 10, 2010 પર 7:05 પી એમ(pm)

  વાત નિરાલી આભાસી…રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: