મુખ્ય પૃષ્ઠ > કવિતા, વા ઘંટડીઓ > બા તને –વિજય શાહ

બા તને –વિજય શાહ

ઓક્ટોબર 30, 2010 Leave a comment Go to comments

Picture courtsey: Mahendra Shah

હું જો સુખ આપુ તો બા તને તેથી આનંદ વરતાય
ને પડે જો દુઃખ મને તો તારા આંસુ  છલકાય!
બા હવે મોટો થયો

આટલો બધો પ્રેમ સારો નહી બા..(મીઠાઇ જેવો)
મને તો હવે ડાયાબીટીશ થાય
હું છિંક પણ ખાઉં તો તને ન્યુમોનીયા દેખાય
બા હવે મોટો થયો

જરુર કરતા વધુ જે જે કર્યુ
પરિણામ ફક્ત એક જ આવ્યું
બા તારે ભાગે તો રડવાનું જ આવ્યું

ગમે તેટલો મોટો હું ઓફીસમાં
તારે મન તો હજી ગીગો દેખાઉં
બા સમજ હવે તારા ગીગાનાં ઘરે પણ ગીગલા ઘણાં

બા તારી સાથે બેસવા ચહુ ઘણો
પણ હવે કેમ બેસાય?
તુ તો મોટે ગામતરે ગઇ વન વે ટીકીટ કઢાવી

કળયુગે નથી જંપ જરા
ક્ષણે ક્ષણે બા યાદ તારી આવે
અને સૌ સુખમાં અને દુઃખમાં તે બહુ રે  રડાવે

( મિત્ર રસેશ દલાલની માતાનાં નિધન સમાચારે તેમણે લખેલી કૃતિ પરથી સુજ્યુ. કહે છે ને મા કદી મરતી નથી તે તો હંમેશ શ્વસેછે સંતાનો નાં મનમાં )

Advertisements
 1. ઓક્ટોબર 30, 2010 પર 12:54 પી એમ(pm)

  ખૂબ સુંદર
  મારા મનની વાત જાણી લઈ તને શું મળ્યું?
  જ્યારે જ્યારે તારી યાદ આવે છે ત્યારે…
  મારી ભીની પલકો ચુપચાપ ઝુકાવું છું,
  તારી યાદોના સહારે જીવન વિતાવું છું.

 2. Dipen
  નવેમ્બર 1, 2010 પર 5:15 એ એમ (am)

  Excellent. Could relate to this fully.

  Remembering Kantuba… now and always

 3. chandravadan
  નવેમ્બર 1, 2010 પર 6:47 એ એમ (am)

  BAni Yaad very nicely expressed in this Kavya-Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)

 4. prafula
  નવેમ્બર 1, 2010 પર 2:57 પી એમ(pm)

  ma mate jetlu lakhie tetlu ochu che.Mana ashirwadma badhu aavi jai che.

 5. Vasant Parikh
  નવેમ્બર 1, 2010 પર 11:39 પી એમ(pm)

  જરુર કરતા વધુ જે જે કર્યુ
  પરિણામ ફક્ત એક જ આવ્યું
  બા તારે ભાગે તો રડવાનું જ આવ્યું

  Most heart touching and raising emptions and sentiments at least for persons like me who left the mother alone at the fag end of life for little selfish interest.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: