મુખ્ય પૃષ્ઠ > દાદીની પ્રસાદી > ‘દાદીની પ્રસાદી’-માવજીભાઇ મુંબઇવાળા

‘દાદીની પ્રસાદી’-માવજીભાઇ મુંબઇવાળા

ઓક્ટોબર 20, 2010 Leave a comment Go to comments

મુ. માવજીભાઈએ ગુજરાતી ગીતોનો જેમ ખજાનો આપણે માટે તૈયાર કર્યો હતો તેવોજ સૂત્ર, સુવાક્ય, સુભાષિત, બોધવચન અને કાવ્ય પંક્તિઓનો આ બીજો સંચય આપણા માટે મુક્યો છે. વળી મનનીય આ સંગ્રહ કક્કાવારી પ્રમાણે ગોઠવીને આપ્યોછે.તેમનો કોટી કોટી ઉપકાર અને આભાર આવી પ્રસાદી ગુજરાતી બ્લોગ જગતને ધરીને..

Dadi-Ni-Prasadi

સુજ્ઞ સ્નેહીજન,
‘ગમતાંનો કરીએ ગુલાલ’ એવી પરંપરાને અનુસરી આપને ‘દાદીની પ્રસાદી’ નામનું ઈ-પુસ્તક મોકલાવું છું. આપણે જાણવા જેવા, માણવા જેવા અને જીવનમાં ડગલે ને પગલે કામમાં આવે તેવા અસંખ્ય સૂત્ર, સુવાક્ય, સુભાષિત, બોધવચન અને કાવ્ય પંક્તિઓ સંસ્કૃત સાહિત્યમાં ઠેર ઠેર વિખરાયેલા પડ્યા છે. આમાંથી માત્ર ચપટીક જેટલાં વીણી-ચૂંટીને આ ઈ-પુસ્તકમાં મૂક્યાં છે.
આ ઈ-પુસ્તકમાં જે કોઈ ભૂલચૂક દેખાય તો તેની મને જરૂર જાણ કરવા વિનંતી છે જેથી તેમાં યોગ્ય સુધારો વધારો થઈ શકે.
-માવજીભાઈના પ્રણામ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: