જડ એટલે જડ


જડ એટલે જડ
સમજે નહિ, સમજાવે કોઇ તેને એકની એક વાત
છતા કર્યા કરે તે ભુલો વારંવાર

મૂઢ એટલે મૂઢ
વાગે..અથડાય..પછડાય..છતા ઝાલે તે છોડે નહિ
અને થયા કરે ઘાયલ વારંવાર

નશો એટલે નશો
ખોટું છે જાણ્યા પછી પણ તે કર્યા વિના ન રહે
અને નશામાં આભાસે રાજા થયા કરે વારંવાર

જ્ઞાની અને અજ્ઞાનીનાં વર્તને આવો જ તફાવત
અજ્ઞાની પોતે જે પકડ્યુ તે સાચુ માને
જ્ઞાની સાચુ પકડે અને જડ બને

બંને અંતે પામે મુક્તિ કે પતન
જો બન્યા તે જડ.

Advertisements
 1. October 15, 2010 at 5:37 am

  Very true.But then it is the true nature of such people, which describes them to be so.If salt is not salty then it is not salt. A nut, an idiotically stubborn person and an alcoholic, are people who know what they are doing and the effects of their actions on themselves and others; only to persist in their quest for the momentary highs they get in doing what they believe would bring them a sense of achievement, power over others and ‘happiness’, however false or illusory it may be.
  As you rightly said, such people can be ‘scholars’or the ‘unschooled’.

 2. October 15, 2010 at 2:44 pm

  જ્ઞાની અને અજ્ઞાનીનાં વર્તને આવો જ તફાવત
  અજ્ઞાની પોતે જે પકડ્યુ તે સાચુ માને
  જ્ઞાની સાચુ પકડે અને જડ બને

  બંને અંતે પામે મુક્તિ કે પતન
  જો બન્યા તે જડ.

  જડ વસ્તુઓ સાથે જીવિત વ્યક્તિઓ જેવો વ્યવહાર કરીશું. બૂટ-ચપ્પલ, દરવાજા, કારનો દરવાજો, પેન, રસોડાનો સામાન વગેરે સાથે એવો વ્યવહાર કરો કે જાણે એ તમામ જીવિત છે. તેમનો સ્પર્શ કરતી વખતે એવો અનુભવ કરો કે જાણે તેમનામાં પણ પ્રાણ છે. તેમની સાથેનો તમારો સમગ્ર વ્યવહાર બદલી નાખો. આજે ઘાસના તણખલાથી માંડીને બ્રહ્ન સુધીની દરેક વસ્તુને ખૂબ જ માન આપો, પ્રેમ આપો અને લાગણીઓનું ઘોડાપૂર તેના પર ન્યોછાવર કરી દો. દરરોજ આપણે જે વસ્તુઓને વણદેખી કરીએ છીએ આજે તેમના તરફ ધ્યાનથી જુઓ. તેમનો ઉપયોગ સંપૂર્ણ પદ્ધતિ સાથે કરો.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: