Home > Uncategorized > દીકરો અને દીકરી (via મન માનસ અને માનવી)

દીકરો અને દીકરી (via મન માનસ અને માનવી)


દીકરો અને દીકરી દીકરો વારસ છે તો દીકરી પારસ છે!   દીકરો વંશ છે તો દીકરી અંશ છે!    દીકરો આન છે તો દીકરી શાન છે!  દીકરો તન છે તો દીકરી મન છે!   દીકરો માન છે તો દીકરી સ્વમાન છે!  દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે!   દીકરો આગ છે તો દીકરી બાગ છે!  દીકરો દવા છે તો દીકરી દૂવાં છે!   દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે!  દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે!   દીકરો ગીત છે તો દીકરી સંગીત છે!  દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે!   દીકરો વાદળ છે અને વરસે છે તો દીકરી ધરતી છે અને … Read More

via મન માનસ અને માનવી

Advertisements
Categories: Uncategorized
 1. pragnaju
  October 8, 2010 at 1:54 pm

  મૈંને જબ તેરી સેજ પર પૈર રખા થા
  મૈં એક નહીં થીં-દો થી
  એક સમૂચી વ્યાહી-ઔર એક સમૂચી કંવારી
  તેરે ભોગ કી ખાતિર
  મુઝે ઉસ કંવારી કો કત્લ કરના થા
  મૈંને કત્લ કિયા થા
  યે કત્લ જો કાનૂનન જાયજ હોતે હૈ
  સિર્ફ મદોઁ કી જિલ્લત કાનૂનન હૈ
  ઔર મૈંને ઉસ જિલ્લત (અપમાન) કા
  જહર પીયા થા
  મુઝે કિસે કત્લ કરના થા ઔર કિસે કત્લ કર બૈઠી
  – અમૃતા પ્રીતમ.
  ગોરી પ્રિય પંજાબી કવિયત્રી અમૃતા પ્રીતમની ઉપરની કવિતા સ્ત્રી વાચકો ખાસ વાચે. તેમાં અમૃતા પ્રીતમ નારીએ શાદીના બંધનમાં બંધાવું પડે છે તેની સામેનો આક્રોશ ઠાલવ્યો છે.‘સ્ત્રીની બુદ્ધિ પાનીએ,’ ‘ધોકે ભેંશ દોહવા દે ધોકે નાર પાંસરી,’ ‘નારી તાડનની અધિકારી,’ વગેરે સ્ત્રી માટે અનેક અતિ અપમાનજનક કહેવતો હતી.
  સ્ત્રી-પુરુષનાં અનેક જાતના ભેદ હજીય ૨૧મી સદીમાં આ ‘વિદ્વાનો’ ચાલુ રાખે છે. તાજેતરમાં એક આંખ ખોલનારું પુસ્તક પ્રગટ થયું છે. ‘ધ ડિલ્યુઝન્સ ઓફ જેન્ડર’ લેખિકા છે, ઓસ્ટ્રેલિયાની મહાન વિદ્વાન નારી કોર્ડેલિયા ફાઈન. તે કહે છે કે બચપણથી જ માતાપિતા દીકરા-દીકરીનાં મગજ ઉપર અમુક જાતીય ભેદ ઠોકે છે. આ લેખકને ઝાંઝમેરનું બચપણ યાદ છે કે મારી બહેનને મદદ કરવા ૧૯૩૬માં હું વાસણ માંજતો કે વાસીદું વાળતો, તો મને કહેવામાં આવતું કે ‘દીકરાથી એ કામ ન થાય. મૂછ ન ઊગે!’
  વિદેશનાં પુસ્તકો વાંચનારા, ભારતના વાચકોને છેક ૧૯૯૨થી સૌથી વધુ ઊઠાં ભણાવનારા કેટલાય લેખકો હતા. તેમાં જહોન ગ્રે નામના લેખકે આપણને બુદ્ધુ બનાવતું પુસ્તક લખેલું. ‘મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન ફ્રોમ વીનસ.’ પુરુષ મંગળના ગ્રહની આક્રમક જાતિ છે જ્યારે સ્ત્રી શુક્રના ગ્રહની પ્રેમ-રોમાન્સ કરનારું કોમળ પ્રાણી છે! તદ્દન હલકટ જેવી એ વાત છે અને જુઠ્ઠાણાવાળું તારણ છે. આજે ૨૮ વર્ષ પછી આવા જાતિભેદને મેલબોર્ન યુનિવર્સિટીની સાયકોલોજિસ્ટ મેડમ કોર્ડેલિયા ફાઈન પડકારે છે. ‘અરે! સ્ત્રી અને પુરુષ બન્ને એક જ ગ્રહની પેદાશ છે … અરે વિદ્વાનો હવે તો જાગો કિશોર કિશોરી, દીકરી દીકરો, સ્ત્રી પુરુષની શક્તિ અશક્તિના ભેદ ક્યાં સુધી પાડશો?

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: