Home > વા ઘંટડીઓ > ક્યાંથી મળે શાંતી?

ક્યાંથી મળે શાંતી?



એકલા રહેવાનો મને ડર લાગે
તેથી તો કર્યા જતનો ઘણા

ફોન,રેડીયો,ટીવી, કોમ્પ્યુટર અને મિત્રો અનેક કર્યા
ઓછું હતું તેમાં વળી તેથી પરણીને ઘર કર્યુ..
છોકરા કર્યા અને તેમને પણ પરણાવ્યા
વહેવારો, તહેવારો, આણા, મામેરા અને ખોળા ભર્યા

અહો સંસારે..જાતે કરી વસતી વધારો
હવે શાંતી ચહું
અસારે આ સંસારે..ક્યાંથી મળે શાંતી?

ૐ શાંતી

  1. October 6, 2010 at 5:47 am

    સત્ય હકીકતને દર્શાવતી સુંદર કવિતા

  2. October 6, 2010 at 2:33 pm

    અસારે આ સંસારે..ક્યાંથી મળે શાંતી?
    ૐ શાંતી
    યાત્રા કષ્ટમાં જ થાય છે.
    શાંતિ મંજિલ પર મળે છે.
    પતિ-પત્ની શાંત થઇ શકે નહીં. …
    જો બદલવાની તક આપવામાં આવે તો ખભે નનામી લઇને સ્મશાન જવા જેવો જ અનુભવ થશે. એક ખભો દુખવા માંડે …
    ગુરુ + ચંદ્ર, શુક્ર + ચંદ્ર, રાહુ + મંગળ, મંગળ + શનિ, ગુરુ+ મંગળ, શનિ+ ગુરુ, શનિ+ રાહુ ઘણા બધા યોગ જોવા મળે છે. તેનાં પરિણામ અલગ-અલગ મળતા હોય છે. જો સમજી લઈએ તો ઘરની અંદર ગ્રહોના માધ્યમ અને દિશાના અધિપતિ દ્વારા ખરાબ રચનાથી બચી જવાશે અને જીવનમાં શાંતિ રહેશે.

  3. devikadhruva
    October 6, 2010 at 7:47 pm

    True and good one..

  4. October 7, 2010 at 2:36 am

    અદભુત વિચાર……છે સરજી…..વાહ

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: