ચાલતા રહેવું

સપ્ટેમ્બર 30, 2010 Leave a comment Go to comments

ટ્રેડ્મીલ જ્યારે જ્યારે ચાલે
ત્યારે ત્યારે ચાલતા પટ્ટા ઉપર
જીવન જાણે ચાલે

ચાલતા રહો તો જીવન
અટકી જાઓ તો પૂર્ણવિરામ..
શ્વાસ ચાલે
હ્રદય ચાલે
મગજ ચાલે
પગ ચાલે
હાથ ચાલે
ચાલતું રહે શરીર.
ટ્રેડ્મીલ તો પ્રતીક માત્ર
વધતી ગતિ- ઘટતી ગતિ
ઉપર ચઢાવ વધારતોઢાળ
બાળે કેલેરીઅને જીવન ભગતું જાય..

ચાલતા પટ્ટાની વિરૂધ્ધ ચાલો તો
ઘણું ચાલો તો પણ ત્યાંનાં ત્યાં જ
ચાલતા પટ્ટાની સાથે ચાલો તો
સિધ્ધિનાં શીખરો ઝડપે આવે

બંને તબક્કામાં અગત્યનું છે એ
ચાલતા રહેવું

Advertisements
 1. સપ્ટેમ્બર 30, 2010 પર 5:58 એ એમ (am)

  Yes! Indeed!
  Life is a tread mill. As you said, you go with the flow and you go faster, may be even reach the prized destination quicker with the minimum effort on your part.
  Such people are those who can identify the direction of the tread mill, find their place in it, familiarise themselves with their surroundings and make the maximum use of that opportunity.
  For the majority, it is just trying to keep up with the movement of the tread mill, balance themselves so as not to fall off.
  A few go against the flow and struggle and struggle to keep their place or even advance; but alas!they are destined to be on the losing trend. Perhaps we call it struggle against destiny.

 2. ઓક્ટોબર 2, 2010 પર 12:34 પી એમ(pm)

  sav sachi vat…

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: