સમજ


થવાનું તે થવાનું જ છે
સમય પહેલા ન કોઇ મર્યુ છે ન મરવાનું છે
ઉપાધી, કસોટી કે તકલીફો જીવતાને જ હોય
મુર્દા કદી વાગ્યાની ફરિયાદ ના કરે

પરિણામની ચિંતા એટલે જ
સમય આવતા પહેલા સ્વીકારેલ મોત
આવું કંઇ કેટલીય વખત મરતો હશે માણસ

પ્રસંગો સમયની ગીટાર ઉપર રોજ નવા ગીતો વગાડે
ત્યારે થાય કે જરૂરી છે
તેના લયને સમજીને થીરકવાનું

Advertisements
 1. September 27, 2010 at 6:12 am

  Wah, wah, Vijaybhai;
  Tame to kamal kari nakhi!
  We wish the ‘Samaj’ required as per your poem was as easily available and
  understandable, just like your poem.
  The playing of guitar and changing our tunes too, imitates our daily lives.
  Congratulations for having such a deep insight.

 2. chandravadan
  September 27, 2010 at 5:06 pm

  Nice Thought !
  DR. Chandravadan Mistry (Chandrapukar)

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: