મુખ્ય પૃષ્ઠ > Uncategorized > સમય-આશ ભરીયો

સમય-આશ ભરીયો

સપ્ટેમ્બર 23, 2010 Leave a comment Go to comments

    to sangam.JPG
    સમયને સમયનું કાર્ય કરવા દીધું તો
    સમયથી કોઇ ફરિયાદ રહી નહીં-
    કારણ કે બગડતી અને સુધરતી
    પરિસ્થિતિઓનો આધાર છે સમય-
    અને સમય તેનું કામ કરે જ છે
    સમય જ દૂઝતા દુઃખોની દવા છે.
    સમય જ આશાનો સથવારો છે
    દિવસો જતા જ રહે છે
    જેમ આગળ ગયા હતા
    અને હવે પણ જશે જ..

    સુખ અને દુઃખ _ આશા અને નિરાશા
    જીવન નદીનાં બે કિનારા સાથે ને સાથે ચાલે
    સમય છે વહેતું જળ
    ઉંમર જેમા વહેતી નાવ

    ક્યારેક તો મુક્તિદાન સમ દરિયો
    નદી, નાવને મળશે આશ ભરીયો

Advertisements
Categories: Uncategorized
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: