મારી એક હજારમી પોષ્ટ, એક લાખ ઉપર મુલાકાતો અને ૨૧૦૭ જેટલી ટિપ્પણી
ઓગસ્ટ ૨૦૦૬થી શરુ થયેલ આ યાત્રા જ્યારે શરુ કરી હતી ત્યારે ખબર નહોંતી કે વિચારોનુ આ ચિંતન જગત આવું સુંદર થશે..તમારી ઈ મેલ અને અભિપ્રાય (કોમેંટ) દ્વારા મળતા પ્રેરણાત્મક સુચનો
જાણૂં છું કે આ આંકડાઓ જ છે..
Content
1,000 |
Posts |
20 |
Pages |
45 |
Categories |
0 |
Tags |
Discussion
વાંચકોની સંખ્યા 100,165 વાંચકો
છતા જેનો ગર્વ થઈ શકે તેવા મીઠડા સૌને વહેંચેલાં ખટ મધુરાં ચણી બોર છે. આપ સૌ મારા વાચકો, હીત ચિંતકો અને મિત્રો, તમને સૌને કોટી કોટી વંદન
Advertisements
હાર્દીક અભીનંદન…
Hearty congratulations. That’s really really inspiring…..
વ્હાલસોયું નિમંત્રણ ….જરૂર થી આવશો …… આપ ખુદ નેજ પામશો ……
http://piyuninopamrat.wordpress.com/2010/09/10/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B8%E0%AB%8B%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3-%E2%80%A6-%E0%AA%9C%E0%AA%B0/
ખૂબ ખૂબ અભિનંદન.
એક હજારમી પોષ્ટ, એક લાખ ઉપર મુલાકાતો અને ૨૧૦૭ જેટલી ટિપ્પણી માટે હાર્દિક અભિનંદન .
આપને જ્ન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
વાહ…એક હજારમી પોસ્ટ છે,પર્યુષણનું પર્વ છે અને જન્મનો દિવસ છે… સરસ ત્રીવેણી સંગમ કહુ ? કે ” ચિંતન જગત” ને એક તીર્થસ્થાન કહું ?
Hearty congratulations.
congretulations. Vijybhai fantastic job.
Congratulations
To Vijya
Hearty congratulation
Wish you many many happy returns of day
With Best Regards : Bhupendra & Neeta
મુરબ્બી વિજયભાઈ,
આપની લેખન યાત્રા ૧૦૦૦ સુધી પહોચી અને એક લાખ
જેટલી મુલાકાતો સાથે ૨૧૦૭ જેટલા પ્રતિભાવો મળ્યા
તે બદલ આપને તથા આપના બ્લોગને લાખ લાખ
અભિનંદન. હજુ પણ દશ હાજર પોસ્ટ અને કરોડપતિ
મુલાકાતીઓ અને હજારો પ્રતિભાવ આવે તેવી અભ્યર્થના .
અભિનંદન., પ્રણામ., ધન્યવાદ, સલામ, વંદન.
http://SWAPNASAMARPAN.WORDPRESS.COM
Congrets Vijaybhai…
Congratulation on 1000s post.
અભિનંદન,અભિનંદન અને અભિનંદન….
Great,Congratulation.
અભીનંદન…અભીનંદન…અભીનંદન…અભીનંદન…અભીનંદન…અભીનંદન…
શ્રી વિજયભાઇ,
જય જલારામ,જય જીનેન્દ્ર.
આપના આ ઉત્તમ કાર્યમાં પરમાત્મા સર્વ રીતે સહવાસ આપી ખુબ પ્રેમ મહેંકાવે
અને મા સરસ્વતીની અખંડ કૃપા વરસે તે પવિત્ર ભાવનાથી અભિનંદન.
આપના જ
પ્રદીપ બ્રહ્મભટ્ટના
પ્રેમથી જય જલારામ.
જય ગુરુદેવ,
શ્રી વિજયભાઈ શાહ, ઓગસ્ટ ૨૦૦૬થી શરુ થયેલ અવિરત યાત્રાને આપણા અમૂલ્ય સમયનો સદુપયોગ કરેને ગુજરાતી નેટ જગતને ૧૦૦૦ પોસ્ટ અર્પણ કરેલ અને તે બધી જ પોસ્ટના વિઝિટરો એક લાખ સુધી પહોંચ્યા, તે આપના કાર્યની મોટી સિદ્ધિ કહેવાય. આ કાર્ય આજના યુગનો સહુથી મોટો યુગધર્મ કહેવાશે. આગામી એક વર્ષમાં ૧૦૦૦ વધુ પોસ્ટ અને ત્રણ લાખ મૂલાકાતીઓ થશે, તેમા કોઈ શંકાને સ્થાન નથી.
વધુ સફળતા મળે, તે બદલ કોટી કોટી વંદન…