મુખ્ય પૃષ્ઠ > કવિતા, વા ઘંટડીઓ > સદૈવ પ્રસન્નતા બની રહે

સદૈવ પ્રસન્નતા બની રહે

સપ્ટેમ્બર 9, 2010 Leave a comment Go to comments

સદૈવ પ્રસન્નતા બની રહે

સવારનાં પહોરમાં આવા સુંદર આશીર્વાદ મળે ત્યારે તે વડીલ જયકાંતભાઈ પટેલ નો આભાર તો માનવો જ રહે.

અભાર માનતા માનતા ચિંતન મનમાં તરંગો જન્માવવા માંડ્યુ

શું આ શુભ ભાવના મેળવવા સ્થિતપ્રજ્ઞતા જરૂરી નથી?
હા તે મેળવવા અને મેળવ્યા પછી તે ભાવમાં ટકી રહેવા હલકુ થવુ જરૂરી છે.
જે થવા છોડવુ જરૂરી છે
છોડવાની સરસ રીત દાન, શીખવવુ અને મનથી વિરક્ત થતા રહેવાની કળા આત્મસાત કરવી.

મનથી વિરક્ત કેવી રીતે થવાય?

મારું ને બદલે અમારું કે આપણું કહેવાથી
મને ને બદલે અમને કહી સમસ્ત દુનિયાને સાથે લેવાથી
અહમ માં થી અ કાઢી હમ થવાથી
હાય હાય ને બદલે હોય હોય વિચારવાથી 

આમાનું કશુ ન થાય તો આકાશગંગા જોઇ વિચારવું કે તું ક્યાં છે ભાઇ?

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: