યૌવનના ઉછાળા


યૌવનના ઉછાળા હોય કદીક આકરા
અને થાય કે કરી નાખું ઘણું
કર્યા પછી જો સફળતા મળે
તો લાગે આખું જગ વામણું

પણ જો કદીક નિષ્ફળતા મળે તો
કોકની છાતીમાં માથું નાખીને રડવું હોય તો
મા ના સમું નથી કોઈ સ્થાન જગમાં…
વલોપાત અને નિષ્ફળતાનાં ઝેરને ઓકવા
બાપનાં કાન સમું નથી કોઈ સ્થાન જગમાં….
તમારા સુખે સુખી અને તમારા દુ:ખે દુ:ખી એવા
સમભાગિયા માબાપ સમુ કોઈ નથી જગમાં….

વાતો એમની કદાચ જુના જમાનાની
ગમા કે અણગમાને ઉપજાવનારી
પણ શ્રદ્ધા સદા કરજો તેમાં છૂપાઈ છે
ફક્ત સદભાવના અને ચિંતા તમારી…

http://www.readgujarati.com/sahitya/?p=307

 1. Minesh Patel
  September 6, 2010 at 1:52 am

  Nice thinking yar. Our parents are a great source of inspiration. We must serve them.

 2. September 6, 2010 at 2:07 am

  કવિતા ઘણી સુંદર છે વિજય. સાચું છે કે રિકી પોન્ટિંગને કોઈ સદભાવનાવાળા (કે વાળી) ની ખાસ જરૂર છે.. જાન્યુવારી ૨૦૧૧ પછી તો ખાસ..દીપક શાહ, ઓસ્ટ્રેલિયા

 3. January 26, 2011 at 9:04 am

  Agree. Yes, are absolutely right.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: