મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે > ગૌરવ હ્યુસ્ટનનું-પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગૌરવ હ્યુસ્ટનનું-પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓગસ્ટ 21, 2010 Leave a comment Go to comments

તસ્વીરમાં ડો કોકીલા બહેન પરીખ,નવિન બેંકર, કોકીલા બેંકર,દેવિકાબેન ધ્રુવ,ધીરુભાઇ શાહ, પ્રદીપ બ્રહ્મભટ્ટ, સુરેશ બક્ષી વિજય શાહ અને દિનેશભાઇ શાહ  ( સાહિત્ય સરીતા વૃંદ)

તાલીઓના ગડગડાટ સાંભળી,આખો હૉલ ગુંજી જાય
નામ સાંભળી સન્માનના,GSSનાસભ્યો હરખાઇ જાય
                                ………..તાલીઓના ગડગડાટ સાંભળી.
કલમ જેની કદર છે,ને વાંચકોનો પ્રેમ છે એમના દ્વાર
કલમ પકડી લખી રહ્યા છે,ઉંમર નેવુ વર્ષના એ થાય
પુ.ધીરૂભાઇની કલમ એવી,વાંચવા સૌ પ્રેમે લલચાય
સન્માન જાહેરમાં થતાંજ,લેખકોના હૈયા ઉભરાઇ જાય
                                   ……….તાલીઓના ગડગડાટ સાંભળી.
સરળ ભાષામાં સમાચાર દઇ,જગને એ જાણ કરી જાય
આ થયું ને આથવાનું,સધળુ એ કલમથી લખતા જાય
શ્રી નવીનભાઇને પ્રેમલેખનથી,સમાજને સમજાઇ જાય
સન્માન મળતાં હ્યુસ્ટનમાં,સૌને હૈયે અતિ આનંદ થાય
                                   ………..તાલીઓના ગડગડાટ સાંભળી.
મા સરસ્વતીની કૃપાનિરાળી,ભાવનાથી જ મળી જાય
શ્રધ્ધા રાખી કલમ પકડતાં,સાચી વાત જ જાહેર થાય
મળેપ્રેમ જનતાનોજગમાં,ત્યાં નાદેશ કે વિદેશ જોવાય
કલમની કેડી પકડાઇ જતાં,સાથીઓ ખુબ હરખાઇ જાય
                                    ………..તાલીઓના ગડગડાટ સાંભળી.

******************************************
            આપણા હ્યુસ્ટનમાં ૧૫મી ઑગસ્ટના આઝાદી દિન પ્રસંગે
ગુજરાતી ભાષાનુ અને ગુજરાતનું ગૌરવ એવા મુ.શ્રી ધીરૂભાઇ
શાહ
અને શ્રી નવીનભાઇ બેંકરને રવિન્દ્રનાથ ટાગોર પારિતોષક
જાહેરમાં અર્પણ થયું,તે યાદગાર અને GSS માટે અભિમાન લેવા
જેવો પ્રસંગ હોઇ આ કાવ્ય જાહેર જનતાને અર્પણ કરુ છું.
           ……..લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી…..ભારતમાતાની જય.

Advertisements
 1. ઓગસ્ટ 21, 2010 પર 2:32 એ એમ (am)

  must che…

 2. vilas bhonde
  ઓગસ્ટ 21, 2010 પર 11:45 એ એમ (am)

  abhinandan

 3. chandravadan
  ઓગસ્ટ 21, 2010 પર 12:35 પી એમ(pm)

  A Nice Post with a Group Photo !
  Abhinandan to Dhirubhai Shah & Navinbhai Banker for the Awards they received !
  GSS is very active, and that is nice. You has a wonderful program for the Independence Day at Houston (as informed by Rashikbhai Patel of Houston )
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  BEST WISHES to ALL !

 4. ઓગસ્ટ 22, 2010 પર 11:31 એ એમ (am)

  Yes, We Houstonians are very proud of our GSS Achievers.
  Dhirubhai Shah, Pradeep Brahmbhatt and Navin Banker.
  Congretulations for their wonderful work.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: