મુખ્ય પૃષ્ઠ > પ્રકીર્ણ, માહિતી > પાંચમા વર્ષમાં પ્રવેશ…

પાંચમા વર્ષમાં પ્રવેશ…

ઓગસ્ટ 8, 2010 Leave a comment Go to comments

 Golden rose for you my friend!

 

સ્વર્ણ ગુલાબ ?

 

હા એ તમારું છે.. આભારનાં  પ્રતિક સમું…

મારા માનનીય વાચક મિત્ર..

આપે મને વાંચ્યો. (૯૫૬૦૦) મને પ્રતિભાવો આપ્યા( ૨૦૨૦) અને તે તે પ્રેરણા થકી સર્જાઇ (૯૬૧) પોષ્ટ

જેમા નવલકથાઓ, લઘુ નવલકથાઓ, નવલીકાઓ અને કાવ્યસંગ્રહ ઉપરાંત નિબંધો અને સંશોધન લેખો સર્જાયા, 

સંકલીત થયા અને પ્રસિધ્ધ પણ થયા.

સ્વાગત અને મારી સર્જન યાત્રા

સંકલન

વેબ કાવ્ય સંગ્રહ

નવલીકા (વાર્તા સંગ્રહ)

નવલકથા

( જે “ટહુકા એકાંતનાં ઓરડેથી” નામે પ્રસિધ્ધ થઇ)

લઘુ નવલકથા

સહિયારી લઘુનવલ કથા

નિબંધ

(પુસ્તક સ્વરુપે ઓથર હાઉસે બહાર પાડી)

ચિંતન કણિકાઓ

અન્ય લખાણો

ફરી એક વખત આપ સૌનો આભાર..

આપના પ્રતિભાવો એજ મારી પ્રેરણા

 

Advertisements
 1. himanshupatel555
  ઓગસ્ટ 9, 2010 પર 12:21 એ એમ (am)

  તમારી સર્જનયાત્રા/શક્તિ હજું વધારે ફળદાયિ અને સમ્રૂધ્ધ થાય એ જ અભ્યર્થના,મને સહાયરુપ થવા બદલ ફરી એકવાર
  તમારો આભાર.

 2. ઓગસ્ટ 9, 2010 પર 9:52 એ એમ (am)

  ખૂબ ખૂબ અભિનંદન.

 3. ઓગસ્ટ 9, 2010 પર 11:23 એ એમ (am)

  Hreariest Congratulations .

 4. ઓગસ્ટ 9, 2010 પર 12:28 પી એમ(pm)

  heartiest congratulations.
  bhgvanne prarthna karu chu aap saday lakhta raho.
  badhane prerna rup bani raho.

 5. ઓગસ્ટ 9, 2010 પર 12:54 પી એમ(pm)

  congratulation..and wish all the best for many more..keep it up..

 6. marmi kavi
  ઓગસ્ટ 9, 2010 પર 1:09 પી એમ(pm)

  શ્રી વિજયભાઇ,
  પાંચમાં વર્ષમાં પ્રવેશતાં આપને ખૂબ-ખૂબ અભિનન્દન

 7. ઓગસ્ટ 9, 2010 પર 3:38 પી એમ(pm)

  Congratulations on a job very well done!
  Though monetary returns too are important, what you have done and are doing is of the infinite. Returns too, may not be seen but are there in one form or another,including the 72 (promised only to True Jihadis by Allah).
  Please continue the good work.
  Best wishes.

 8. ઓગસ્ટ 10, 2010 પર 6:41 એ એમ (am)

  Dear Vijaybhai,

  Heartiest congratulations on completion of four years and entering the 5th year. aa yaatraa aamaj chaalu rahe e shubhechchhaa!!!

 9. ઓગસ્ટ 10, 2010 પર 2:12 પી એમ(pm)

  અભિનંદન અને શુભેચ્છાઓ…!

 10. ઓગસ્ટ 10, 2010 પર 4:33 પી એમ(pm)

  વિજયભાઈ, ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

 11. ઓગસ્ટ 10, 2010 પર 8:20 પી એમ(pm)

  શ્રી શાહસાહેબ, અંતરના અભિનંદન અને હાર્દિક શુભકામના.

 12. ઓગસ્ટ 11, 2010 પર 12:15 પી એમ(pm)

  ખૂબ ખૂબ અભિનંદન ! pls keep it up & up alwyzzzz

 13. ઓગસ્ટ 11, 2010 પર 2:55 પી એમ(pm)

  Congretulations. Five Years is a land mark. You progress and help several others to progress. Thanks

 14. ઓગસ્ટ 11, 2010 પર 4:44 પી એમ(pm)

  શ્રી વિજયભાઇ,
  જય જલારામ,જય જીનેન્દ્ર.
  પરમ કૃપાળુ પરમાત્માને આપના સર્વકાર્યમાં સફળતા મળે
  અને આપની આ લેખનની યાત્રામાં સદા સહવાસ આપી વાંચકોને પ્રેરણા
  અને માર્ગદર્શન મળે તેવી સાચા હદયથી પ્રાર્થના.

  લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ.

 15. ઓગસ્ટ 12, 2010 પર 5:08 એ એમ (am)

  શ્રી વિજયભાઈ
  પાંચમાં વર્ષમાં મંગળ પ્રવેશ બદલ ધન્યવાદ.
  એક અવતરણ યાદ આવ્યું;
  “ખરુ મહત્વ જીવનમાં વર્ષો ઉમેરવાનું નહીં પણ વર્ષોમાં જીવન ઉમેરવાનું છે” અને આપ તો જીવનમાં વર્ષો અને વર્ષોમાં જીવન બંને ઉમેરી રહ્યા છો તેથી આપને તો ’બેવડા’ અભિનંદન.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: