મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે > કૈક ખૂટે છે. (via Dr. Suresh Kubavat’s Blog)

કૈક ખૂટે છે. (via Dr. Suresh Kubavat’s Blog)

ઓગસ્ટ 3, 2010 Leave a comment Go to comments

ખરલ ધારી મને, દુઃખ સૌ નિજનું ઘૂંટે  છે.

હશે પીડા કરમની કહી કહીને સૌ છૂટે  છે.  

ધરો તાળી માટે હાથ તો સિક્કાં ધરી દે;

 દુનિયાની સમજમાં સતત કૈક ખૂટે  છે.  

હતું ઇંધણ ભરપૂર,આગ પણ ક્યાં કમ હતી;

હતા આ કોડિયાંઓ જ  માટીપગા,તે  ફૂટે  છે.  

કરું કાનમાં કહેવાની વાત સાવ ખુલ્લેઆમ ?

દુખે છે અહી માથુ, છાતી સૌ પોતાની કૂટે  છે.  

આમ તો વાડી હું મૂળ વશરામ ભુવાની ,

તે દલા તરવાડીઓ ખુલ્લેઆમ લૂટે છે . … Read More

via Dr. Suresh Kubavat’s Blog

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: