મુખ્ય પૃષ્ઠ > તજજ્ઞોની વાણી > તજજ્ઞોની વાણી (૧૬)

તજજ્ઞોની વાણી (૧૬)

જુલાઇ 22, 2010 Leave a comment Go to comments

FAILURE
“When someone tells me there is only one way to do things, it always lights a fire under my butt. My instant reaction is, ‘I’m going to prove you wrong!'” — Picabo Street
 “I never failed once.  It just happened to be a 2000l-step process.” — Thomas A. Edison
 “The Green Bay Packers never lost a football game.  They just ran out of time.” — Vince Lombardi

નિષ્ફળતા

મહદ અંશે નિષ્ફળતા પામ્યા પછી તેનો સ્વિકાર કરવો ઘણો અઘરો હોય છે.. પણ આ નિષ્ફળતા તેની સાથે કેટલીય સફળતા લાવે છે તેવા ઉદાહરણોમાં નું એક ઉદાહરણ છે થોમસ એડીસન..તે વિજળીને લોક્ભોગ્ય બનાવવા બલ્બ બનાવતો હતો.તેના પ્રયોગોમા વારંવાર નિષ્ફળતા મળ્યા છતા તેણે બલ્બ બનાવ્યો અને લોક્ભોગ્ય રીતે અનુકુળતા પ્રમાણે ચાલુ બંધ કરતી સ્વીચો પણ શોધી.

સામાન્ય માણસ એમને એમ કહે ૨૦૦૦ વખત પ્રયોગો કર્યા અને સફળ ના થયા..

એડિસન કહે ના મને ૨૦૦૦ પગથીયા ખબર છે જેનાથી બલ્બ ના સળગે..અને ૨૦૦૧મું પગથીયુ એટલુ સચોટ છે કે તેના થી બલ્બ સળગે જ.

“નિષ્ફળતા થી ડરી ગયો તે ક્યારે એકલવ્ય શી સિધ્ધિ પામી શક્યો?” 

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: