મુખ્ય પૃષ્ઠ > માહિતી, સાહિત્ય જગત > સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.

સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.

જુલાઇ 13, 2010 Leave a comment Go to comments

 

 છબી સૌજન્યઃ  ચન્દ્રકાન્ત ત્રિવેદી હસ્તે સુનીલ નાયક 

(તસ્વીરમાં શ્રી  અંકીત ત્રિવેદી પુસ્તક પરિચય આપે છે અને બાપુ પુસ્તક વિમોચન કરી રહેલ છે. શ્રી રામ ગઢવી, ચંદ્રકાંત શાહ, વિજય શાહ અને હરિકૃષ્ણ મજમુદાર પુસ્તક વિમોચન નિહાળી રહ્યા છે)

ગુજરાતી લીટરરી અકાદમી  ઓફ  નોર્થ અમેરીકા દ્વારા યોજાયેલ સ્વર્ણીમ ગુજરાત ઉત્સવ ની વિદેશ યાત્રા ના  અન્વયે ઉજ્વાતા સાહિત્ય સત્સંગ અને રામ કથામાં સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે તા.૭/૭/૨૦૧૦ ના રોજ નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.

લગભગ ૨૦૦૦થી વધુ શ્રોતાજનોને સંબોધતા  શ્રી અંકીત ત્રિવેદીએ પુસ્તકનો અલ્પ પરિચય આપી ૯૧ વર્ષના કેલીફોર્નીયા થી પધારેલ શ્રી હરીક્રિષ્ણ મજમુદાર અને હ્યુસ્ટનથી પધારેલ શ્રી વિજય શાહ નો પરિચય આપ્યો.  

ગુજરાતી લીટરરી અકાદમી ના પ્રમુખ શ્રી રામ ગઢવી અને ઉપપ્રમુખ શ્રી ચંદુકાંત શાહ માનપુર્વક બંને અતિથિઓને બાપુ પાસે લઇ જઈ બાપુ દ્વારા થતા આ વિમોચનને સહાયભુત થયા. સાંજે સંપૂર્ણ મૌન સેવતા બાપુએ પુસ્તક વિમોચન કરી  પુસ્તક સમગ્ર જન સમુદાયને બતાવ્યુ.

અમેરિકાનાં ઓથર હાઉસ દ્વારા પ્રસિધ્ધ થયેલુ આ પ્રથમ ગુજરાતી પુસ્તક છે જેમાં નિવૃત જીવનને પ્રવૃતિમય બનાવવાના વ્યવહારીક અને પ્રેરક કીમિયા છે. આકર્ષક કવરમાં બહુરંગી તસ્વીરો સાથે મોટા ટાઇપમાં એસીડ ફ્રી કાગળ પર છપાયેલુ પુસ્તક ભેટ આપવા માટે ઉત્તમ છે. ૧૮૪ પાના અને ૮ X  ૮ ની સાઇઝમાં છપાયેલ આ પુસ્તક દરેક પુસ્તક વેચતી વેબ સાઈટ જેવી કે એમેઝોન અને બાર્ન્સ એન્ડ નોબલ પર પ્રાપ્ય છે. વિશ્વભરમાં આ પુસ્તકનું વિતરણ ઓથર હાઉસ.કોમ દ્વારા થાય છે. તેમનો સંપર્ક નં ૧-૮૮૮-૨૮૦-૭૭૧૫ એક્ષ્ટેન્શન ૫૦૨૨ છે. (1-phone-1-888-519-5121 or 1-800-839-8640

2-Go to www.autorhouse.com – Bookstore–Type book title

પુસ્તક્ની વધુ વિગતો માટે વાંચો ગિરીશ પરીખનો લેખ “દરેકે વાંચન, ચિંતન અને આચરણ કરવા જેવું રસમય પુસ્તક”

દરેકે વાંચન

Advertisements
 1. જુલાઇ 13, 2010 પર 5:54 પી એમ(pm)

  વિજયભાઈ, આપને ખુબ ખુબ અભિનંદન કે સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.

 2. જુલાઇ 13, 2010 પર 6:57 પી એમ(pm)

  Hartily congraatulation.. We are as GSS…taking big proud of you.

 3. pragnaju
  જુલાઇ 13, 2010 પર 10:12 પી એમ(pm)

  ખુબ ખુબ અભિનંદન

 4. જુલાઇ 14, 2010 પર 3:01 એ એમ (am)

  વિજયભાઈ ,
  અભિનંદન! આપની બુકનું બાપુના હાથે વિમોચન થયુ.જાણિને ખૂબ આનંદ થયો.મોકો મળતા આ બુક મેળવી લઈશ.
  સપના

 5. જુલાઇ 14, 2010 પર 3:04 એ એમ (am)

  પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ જનારાઓમાંનાં કેટલાંક પોતે વાનપ્રસ્થાશ્રમમાં હોવાનો વહેમ રાખતા રહે છે. એની સામે નિવૃત્તિમાં પ્રવૃત્તિમય રહેનારાંઓને ઘણાં લોકો શિખામણ આપતાં રહે છે, “હવે આ બધું છોડો, ને આવતા જન્મનું ભાથું બાંધો !”

  ઘણાંને તો નિવૃત્તિ એ જ સાચી પ્રવૃત્તિ લાગે છે ! ઓફિસના કલાકોમાં પણ નિવૃત્તિ ભોગવનારાંઓની આધ્યાત્મિકતાની તો વાત જ થાય તેમ નથી !!

  આવા હડહડતા કળ–યુગ વચ્ચે તમે સૌને આ ચોપડી દ્વારા ઘણુંઘણું બતાવ્યું હશે એમ હું – પુસ્તકને વાંચ્યા વિના જ – કહી શકું છું.

  તમારી નિવૃત્તિને સલામ; તમારી (આ) પ્રવૃત્તિને વંદના…

 6. hemant
  જુલાઇ 14, 2010 પર 4:20 એ એમ (am)

  ghana badha abhinandan

 7. જુલાઇ 14, 2010 પર 5:56 પી એમ(pm)

  Congratulations for promoting your both books.

  Vimochan of ‘Nivrutti ni Pravrutti’ by Pujya Morari Bapu was wonderful. Indeed, his blessings can work wonders !

  Chinu Modi welcoming the book ‘Tahuka Ekantana Ordethi’ by displaying it was great.

  I read your article ‘Chinu Modi: Kavya ane Natak Chale Harohar’ in GUJARAT TIMES (July 16, ‘Saptak’, Page 5) with great interest.

  Please keep up the great works.

 8. devikadhruva
  જુલાઇ 14, 2010 પર 6:31 પી એમ(pm)

  ફરી એક વાર “ખોબો ભરીને દરિયા જેટલાં” અભિનંદન;દિલની ખુશી સાથે..

 9. himanshupatel555
  જુલાઇ 15, 2010 પર 2:41 એ એમ (am)

  વિજયભાઈ ખુબ ખુબ અભિનંદન.

 10. arvind adalja
  જુલાઇ 15, 2010 પર 4:57 પી એમ(pm)

  વિજય ભાઈ
  ખૂબ ખૂબ અભિનંદન ! આપનું આ પુસ્તક નિવૃત થયેલા કે થનારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહે તેવી હાર્દિક શુભકામનાઓ સાથે
  સ-સ્નેહ
  અરવિંદ

 11. જુલાઇ 17, 2010 પર 2:05 એ એમ (am)

  khoob khoob abhinandan
  gopal

 12. chandravadan
  જુલાઇ 18, 2010 પર 4:37 એ એમ (am)

  KHUB KHUB ABHINANDAN, VIJAYBHAI
  Chandravadan (Chandrapukar)

 13. Janakbhai
  જુલાઇ 18, 2010 પર 4:39 એ એમ (am)

  Dear Vijaybhai,
  Heartily congrtulation for having ‘VIMOCHAN’ of ‘NIVRUTINI PRAVRUTI’ by Sant Shri Morari Bapu. A rare can get the blessings of Morari Babu. You have got the blessings from Morari Bapu which signifies that the book will certainly be an inspiration for every retired people, who are not retired mentally but physically.

 14. જુલાઇ 18, 2010 પર 2:06 પી એમ(pm)

  ખૂબ ખૂબ અભિનન્દન વિજયભાઈ.

 15. જુલાઇ 18, 2010 પર 3:36 પી એમ(pm)

  હાર્દિક અભિનંદન વિજયભાઈ ..!

 16. જુલાઇ 19, 2010 પર 12:12 પી એમ(pm)

  ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ.

 17. જુલાઇ 20, 2010 પર 6:38 પી એમ(pm)

  અવિસ્મરણીય અવસર બદલ હાર્દિક અભિનંદન અને તમારી નિવૃત્તિ અને પ્રવૃત્તિ બન્નેને સો સો સલામ.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: