મુખ્ય પૃષ્ઠ > નાટિકા, પૂ મોટાભાઇ, માહિતી, સાહિત્ય જગત, You Tube > નવલક્થા ” ટહુકા એકાંતના ઓરડેથી”ને પ્રેમથી આવકારતા ડો ચીનુ મોદી.

નવલક્થા ” ટહુકા એકાંતના ઓરડેથી”ને પ્રેમથી આવકારતા ડો ચીનુ મોદી.

જુલાઇ 11, 2010 Leave a comment Go to comments

 

મારી પહેલી પત્ર શૈલીથી નિરુપાયેલી નવલક્થા ” ટહુકા એકાંતના ઓરડેથી”ને પ્રેમથી આવકારતા ડો ચીનુ મોદી. 

આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશીત આ નવલક્થા ૧૩૨ પાનામાં ૩૨ પ્રકરણ અને ૬૪ પત્રોમાં વહેંચાયેલી કથા છે.

લેખક તરીકે વાચકોને અમેરિકાની સત્ય કથા દર્શાવવા પ્રયત્ન કર્યો છે. સોહમ જે તેના બાળકોનું ભાવી બનાવવા આવે છે અને તે ભાવી બને છે કે તેઓનું વર્તમાન બગડે છે તેની આ કથા છે.

આ વાર્તા જ્યારે વેબ પેજ પર સર્જાતી હતી ત્યારના કેટલાક પ્રતિભાવો…

4 04 2008
Devika Dhruva (02:54:38)
સમયની સાચી વાત કહેતું, સુંદર, સુખદ્ સમાપન….ના,ના…સમાપન નહી…
નવી પેઢીનો પ્રારંભ…..
આમ સમય બદલાયો….ન બદલાયો સમયનો ફેર….નમ્યો તે સૌને ગમ્યો…દિવંગતનો પણ
હેત પામ્યો…
4 04 2008
Harnish Jani (03:02:40) :
VijayKumar– I read the last letter–It is wonderfully written.
” Wah Wah-nikLi gayu– I feel like I have read nice Gazal– This is what I call ” Gadya Kavya”-
Thank u– Bhasha-Vichar-writing style every things is excellent.
Harnish
5 04 2008
Anil shah ( Astrologer ) (16:02:53) :
liked the sentence ” Paisa ni aandhali dod ma….” it is a fact….
But .. ‘ shani- Star.. ni lession aapwani aaj j rit chhe ! Khada ma padya pachhi..
lesson ..”
and Guru star… khada ma padta pahela lession aape chhe” !
so the time – star is great………bhaiya……….
anyway story is really going good. keep it up.
7 04 2008
Pravina Avinash Kadakia (19:26:19) :
Enjoying the ‘U’ turn in life.
15 04 2008
Valibhai Musa (07:30:54)
Dear Mr. Vijay Shah,
Thanks for inspiring me to read cyclic series of letters by mail. The whole of the narration seems having come from heart. I also agree with Mr. Harnish Jani that the work is like “Gadhyamay Kavya”.
With warm Regards,
Valibhai Musa

16 04 2008
Mukund Gandhi (18:04:54) :
Hi Vijaybhai,
Vallibhai has a very good choice of his words and has written excellent
comments which are so well deserving and appropriate.
18 04 2008
Nilesh Rana (02:31:34) :
Vijaybhai, 4/17/08
Read your creation, congratulations. Enjoyed it. Keep up to good work.
With Regards,
Nilesh Rana
20 04 2008
Mukesh Shah (04:35:50) :
Dear Vijaybhai,
Thanks for telling me to read ‘Pujya Motabhai’. Wonderful creation.
You are wordsmith of a class. This is your totally new avtar. I know one of Sandesh’s share market page.
There is a autobayographical touch. You titleing it Pujya Motabhai is natural BHAV for your father.
On a personal note I feel happy when you mentioned, positive thing of ‘Pujya Motabhai’ is partly because of CD we watch togather.
Wish you very best for this as well as future creations.
Mukesh.
 
Rekha Sindhal
August 1, 2008 at 7:17 pm | #1

વિજયભાઈ,
પ્રેમ કહો કે ઈશ્વર કહો બે ય એક્નું એક જ છે. માતા-પિતાના પ્રેમ સાથેનું આ જોડાણ ઈશ્વર સાથેના જોડાણની નજીક જ ગણાય. એ જોડાણને – એ પ્રેમને વંદન.
 
Prafula Patel
October 6, 2009 at 3:34 pm | #2

khub saras video.akhi jovani himmat na chali.ba-bapuji yad aavi gaya.ane avu lagyu ke ma-bap mate me kashu karyu nathi.have pastavo thai che.- Prafula
 
Dipika
November 1, 2009 at 9:13 pm | #3
After a very long time, I read your article on Pujaya Motabhaine and ankhman ansu avi gaya. Prem and Lagni shun hoi chche teno ehsas thayo, suna jivanman jane koyalno tahukar thayo.
Excellent

નાટ્ય પ્રયોગ માહીતિ

પુજ્ય મોટાભાઇ નાટક વિડિયો

Advertisements
 1. જુલાઇ 14, 2010 પર 12:59 એ એમ (am)

  વિજયભાઇ, ખરેખર ઉત્ક્રુષ્ટ સર્જન ગુજરાતી ભાષાને પ્રદાન કરવા બદલ અભિનંદન.
  પરેન્ટ્સ, પ્રેમ અને પ્રભુ- આ એક બીજાના પૂરક એવા પર્યાયો- આપણી વચ્ચે ઉપલબ્ધ છે છતાં ય કેવાં પોકળ પ્રલોભનોમાં એક પુરુષ, પત્ની, પૂત્ર તથા પૂત્રી વિગેરે…પોતપોતાના માની લીધેલા જીવનયંત્રમાં વલોવાય છે. સુંદર રીતે આ બધાનું સંયોજન આપે આપના એક જ પુસ્તકમાં પિરસી દીધું. ફરી એક વાર અભિનંદન…….
  -મનોજ મહેતા ( ‘મનુજ’ હ્યુસ્તોનવી )

 2. જુલાઇ 27, 2010 પર 8:10 પી એમ(pm)

  Father- son letters represent the story of many who live here in the USA. One of my friends could not go to see his father in India until he died. He never came out of his guilt and as a result he did not file petitions for his siblings to come to the USA. He regretted coming here because he could not see his father during his last days. Many of us can relate to your emotions. They are very well written in your book “ટહૂકા એકાંતના ઓરડેથી”

 1. ડિસેમ્બર 6, 2011 પર 5:15 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: