મુખ્ય પૃષ્ઠ > તજજ્ઞોની વાણી > તજજ્ઞોની વાણી-૧૪

તજજ્ઞોની વાણી-૧૪


ENTREPRENEURISM 
  • “Entrepreneurial leadership requires the ability to move quickly when opportunity presents itself.”Brian Tracy
  • “Kids ought to have two bicycles, one to ride and one to rent.” –Jim Rohn
  • “The future will be owned and operated by the entrepreneurially minded.” Mark Victor Hansen
  • “Nothing great was ever achieved without enthusiasm.” — Ralph Waldo Emerson
  • “Successful entrepreneurs are those who analyze and minimize risk in the pursuit of profit.” — Brian Tracy  
  • “Entrepreneurs have two basic assets: their creativity and their relationships.” — Mark Victor Hansen

ઇશાની વિજળી

કોઇ પણ વ્યાપાર હોય અને તે વ્યાપારમાં ઓછા જોખમે વધુ નફો રળે તેને વ્યવહાર કૂશળ કહેવાય..  આ કાળ ઝરતી ગરમીમાં રતનચંદ વાણીયો તાલુકા ગામમાં ઠંડાઈ આઈસ્ક્રીમ અને કુલફી વ્યાપાર માટે ખરીદી રહ્યો હતો  અચાનક પવનમાં ઠંડક અનુભવાઇ અને ઇશાની વિજળી ઝબકી અને રતનચંદ શેઠે આઈસ્ક્રીમ વાળાને કહ્યુ.. બધુ માંડી વાળ.. હું તો ઘરે ચાલ્યો…

આઈસ્ક્રીમ વાળો દરવખતે થતા રોકડા ૫૦૦નો વકરો એમ કંઈ છોડે.. અરે શેઠ આ કાકી માટે રોઝ્નો બાટલો ફ્રી મુક્યો છે.. અને આ પડીકુ તૈયાર થૈ ગયુને તમે જવાની વાત કાં કરો?

રતનચંદ શેઠ પાઘડો માથે મુકી લ્યો ભાઇ ઇશાની ઝબકી અને મારે ધેર તે વરસે તે પહેલા પુગી જવું છે. હવે આવતી સાલ મળશુ.

ઇશાને ઝબકતી વિજળી અને ઠંડો પવન વરસાદની પાક્કી એંધાણી…નુકશાન રોકો તો તેજ કમાણી છે સમજ્નારો વ્યવહાર કૂશળ વહેપારી..સામે થી જોખમ ઓછો લે?  

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: