નિસરણી


 

 

 

 

 

 

પ્રભુ આવુ જ્યારે જ્યારે તુજ દ્વાર
ત્યારે લાગે પ્રભુ તુ છે ઘણો ઉદાર!

માંગ્યું તેથી અધિકાધિક દીધું
જાણે તું વર્તે બનીને સાચો બાપ

અલ્પમતિ, તેથી તો આવુ ને માંગુ
માંગુ એ સુખો, કે જેને તુ દુઃખો કહે

આપે તુ દુઃખો ઘણા, જેને સંતો
નિસરણી ઉર્ધ્વગામી સુખોની કહે

આપ હવે તો એક જ વાર તે જ્ઞાન
 જે કૃપા તારી  સમજાવે, ભવથી તારે

ધર્મની રીતે વાત કરીયે તો આપણે પરમપિતા પ્રભુનાં અંશજ.. સર્વાંગ અને સંપૂર્ણ. પણ આપણા સર્જન દરમ્યાન “મન” નામનું દુષણ દાખલ થઈ જતા પ્રભુ પિતાનું મેઘધનુષી રંગીન જીવન ચિત્ર..  બે કાળા અને ધોળા રંગોમાં વહેંચાઇ ગયું. જ્યાં સુખ છે તે દુઃખ સમાન જણાય અને દુઃખ છે તે સુખ જણાય.

જેને સંતોએ છોડ્યુ તેને આપણે સુખ સમજી અપનાવ્યુ..ખરેખર આ સુખ ખરેખર સુખ છે? પૈસા આવ્યા તો તે સાચવવાના ઉધામા વધ્યા..તેમાથી સુકોપભોગનાં રસ્તા વધ્યા પરિણામે નવા કર્મો બાંધ્યા અને પ્રભુથી દુર જતા થયા…સુખમાં સાંભરે સોનીની જેમ જ તો..

જ્યારે રાજ્પાટ ત્યગીને સંન્યસ્ત અપનાવતા સંતો દુઃખને જ સુખ માને છે કારણ કે તેના થકી પ્રભુ સ્મરણ વધે છે…પ્રભુ પિતા પાસે આ એક જ માંગણી કે આપ જ્ઞાન એવું કે જેના થકી તારી કૃપા સમજાય…જે છે તેવું દેખાય અને ભવ પાર થવાય.

Advertisements
 1. મે 30, 2010 at 6:33 am

  ખરા અર્થમાં નિસરણી બની શકે એવી અને ભીતરની અભિવ્યક્તિને આત્મ જ્ઞાન તરફ દોરી જતી વિચારધારા ….. ગમી.

 2. મે 30, 2010 at 5:27 pm

  આપ હવે તો એક જ વાર તે જ્ઞાન
  જે કૃપા તારી સમજાવે, ભવથી તારે

 3. મે 30, 2010 at 7:39 pm

  અલ્પમતિ, તેથી તો આવુ ને માંગુ
  માંગુ એ સુખો, કે જેને તુ દુઃખો કહે
  At the same tken “Please give me strength to face those problems,with smiley face.”
  God always listens to prayers and act accordingly.

 4. vilas bhonde
  મે 31, 2010 at 6:08 am

  nice one , but people dont understand ealy

 5. મે 31, 2010 at 11:28 am

  સુન્દર રચના, સાચુ સુખ પ્રભુ સ્મરણ અને ભક્તિમાં રહેલુ છે,જે સાચી ભક્તિ કરે એનેજ આ સુખ સમજાય.
  સાચી ભક્તિમાં કોઈ માગણી હોતીજ નથી.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: