મુખ્ય પૃષ્ઠ > તજજ્ઞોની વાણી > તજજ્ઞોની વાણી-૧૩

તજજ્ઞોની વાણી-૧૩


CUSTOMER SERVICE/SATISFACTION
 • “One customer, well taken care of, could be more valuable than $10,000 worth of advertising.” -– Jim Rohn
 • “Send everyone you meet today a thank you note!” –- Tom Hopkins  
 • “If your job is customer satisfaction, your real job title is Problem-Solver.” -– Brian Tracy
 • “If you make a sale, you can make a living. If you make an investment of time and good service in a customer, you can make a fortune.” — Jim Rohn  
 • “It is not your customer’s job to remember you, it is your obligation and responsibility to make sure they don’t have the chance to forget you.” — Patricia Fripp  
 • “Always strive to provide service above and beyond what the average salesperson would give.  It will help you build long-term relationships, trust, and referral business.” -– Tom Hopkins  
 • “Your company’s most valuable asset is how it is known to it’s customers.” -– Brian Tracy 
 • “If you lose a customer you lose two ways, one you don’t get the money, secondly your competitors do.” -– Patricia Fripp  
 • “In the sales profession the real work begins after the sale is made.” — Brian Tracy
 • “The only certain means is to render more and better service than is expected of you, no matter what your task may be.” — Og Mandino
 • “How do you deserve a fortune? Render fortunes of service.” -– Jim Rohn  
 • “Customers want quality, value, speed, convenience, choice and to be appreciated.” -– Patricia Fripp  
 • “Offer your customers a long-term relationship, then do everything possible to build and maintain it.” -– Brian Tracy

 શેઠ ધર્માધિકારી-સફળ વેપારી

એક રાજા વેશ પરિવર્તન કરી નગર્ચર્યા કરતા હતા. શેઠ ધર્માધિકારીની પેઢી પર જઈ અનુચીત ભાવે વસ્તુ માંગી..ગુમાસ્તાએ હાથ જોડીને કહ્યુ..તમારા માંગેલ ભાવે મારાથી માલ ન અપાય. તેથી રાજાએ કહ્યું તમે શેઠને જાણ ના થાય તેમ ઉપલક માલ આપોને?  ગુમાસ્તાએ કહ્યું મને શેઠ પુરા પૈસા પગાર પેટે આપે છે..મારે અનીતિ આચરીને ઉપરવાળાના અને શેઠનાં ગુનેગાર નથી થવું.

બજારમાં બીજી દુકાને એવીજ વાત કરી..ત્યાંનો ગુમાસ્તો કહે સાંજે આવજે.

 કલ્પના કરો સાંજે  બીજી દુકાને કોણ આવ્યુ હશે?

શેઠ ધર્માધિકારીની પેઢી વર્ષોથી ચાલે છે..જ્યારે બીજી પેઢી જેવા વેપારીઓની દુકાનો બીલાડીના ટોપ ની જેમ ખુલે છે અને ચોમાસુ જતા બંધ થાય છે. જે વેપારી જાણે છે કે ગ્રાહક સાથે નીતિમત્તાથી જે ચાલે છે ગ્રાહક તેને ત્યાં વારંવાર આવે છે.

Advertisements
 1. vilas bhonde
  મે 31, 2010 પર 6:10 એ એમ (am)

  majority does not believe this now a days

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: