મુખ્ય પૃષ્ઠ > તજજ્ઞોની વાણી > તજજ્ઞોની વાણી-૧૨

તજજ્ઞોની વાણી-૧૨


DETERMINATION
 • “Achievement requires more than a vision – it takes courage, resolve and tenacity.” — Neil Eskelin
   
 • “When someone tells me there is only one way to do things, it always lights a fire under my butt. My instant reaction is, “I’m going to prove you wrong!” — Pic abo Street
 • “I never failed once. It just happened to be a 2000l-step process.” — Thomas A. Edison
   
 • “The Green Bay Packers never lost a football game. They just ran out of time.” — Vince Lombardi

નિર્ધાર (ડગલું ભર્યુકે ના હટવુની નીતિ)

        ડગલું ભર્યુકે ના હટવુની નીતિ આમ તો રઘુકુલથી ચાલી આવે છે.પ્રાણ જાય પણ વચન ના જાયની વાત સાથે હરિશ્ચંદ્ર અને તારા મતી પણ યાદ આવે. સફળ માણસ અને નિષ્ફળ માણસ વચ્ચેનો તફાવત જ આવી ક્ષણે આવે છે.

હૈદ્રાબાદનો શેર બ્રોકર અન્ના એક ફાર્માસ્યુટીકલ કંપની વતી શેરોની લે વેચ કરે. કોઇક નબળી ક્ષણે શરતચુકને કારણે એક મોટો સોદો ગળે આવી પડ્યો. લેનાર કંપની હટી ગઈ અને બધા શેરોને ખરીદવા જરુરી પૈસા મળે નહી. એક ટકાની દલાલીમાં સો ટકા રોકાય કેવી રીતે? અન્ના કહે આ બજારમાં જબાનની કિંમત છે વેચાઇ જવુ પડશે તો વેચાઇ જઇશ પણ સોદા તો પાર પાડીશ….૨૦ લાખની ખરીદી અને એક સામટો માલ આવે તો તકલીફ…પણ નિર્ધાર પાકો તેથી જેટલા લેણદારો તે સૌને કહ્યુ..કંપની ફરી ગઇ છે પણ હું માલ ઉતારીશ મને સમય આપો.. કહેનારા કહે કે અન્ના તુ મુર્ખો છે! કંપની ફરી ગઇ તો તુ પણ ફેરવી તોળને?

અન્ના કહે કસોટી સોનાની થાય કથીરની નહી.

જેમ જેમ સમય વિતતો ગયો. ખોટા વેચાણો વાલા ફુટતા ગયા અને પાકા નિર્ધાર વાળો અન્ના ૨૦ લાખનાં લેણ ને ટુકડે ટુકડે ઉતારતો ગયો અને જ્યાં ૨૦ લાખનું વલણ પુરુ થયુ ત્યારે અન્ના છાતીવાળો સાચો બ્રોકર કહેવાઇ ગયો અને ભાવફેર અને તારવણીથી ૪ લાખ જેટલા નફે બહાર ઉતર્યો. હૈદ્રાબાદમાં આજે પણ એ ફર્માસ્યુટીકલ કંપની બદનામ છે ડી લીસ્ટ થઈ જતી બચી છે. જ્યારે  અન્ના આજનો ઝળહળતો સિતારો છે.

Advertisements
 1. chandravadan
  મે 25, 2010 પર 1:27 એ એમ (am)

  જ્યારે અન્ના આજનો ઝળહળતો સિતારો છે……
  Nice short & sweet Post with a MESSAGE to ALL !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )

 2. pragnaju
  મે 25, 2010 પર 2:20 એ એમ (am)

  અન્ના આજનો ઝળહળતો સિતારો છે…

  સુંદર વાત

 3. મે 25, 2010 પર 6:56 પી એમ(pm)

  “સાચો સેનાપતી તને કહેવાય કે જે ફક્ત આગેકૂચ જ ન કરે ……… પણ જેને સમય જોઈને . પરોઠ ના પગલા પણ ભરી શકે .” કારણકે . જો આગળ મોટો કૂદકો મારવો જ હોય ….તો થોડું પાછળ જવું જ પડે..
  વેલ સેઈડ….

 4. મે 26, 2010 પર 4:10 એ એમ (am)

  Words have VALUE. Very few people realise that.

 5. vilas bhonde
  મે 26, 2010 પર 8:32 એ એમ (am)

  nice one
  readers may visit my blog http://vmbhonde.wordpress.com and then to page quotation for more such good wordings

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: