વાસ્તવિક-કીરિટ ભક્તા


હું ભગવાનમાં માનું છું
તેથી હું આસ્તિક?
જેવા સાથે તેવો હું થઉ
તેથી હું નાસ્તિક?
આજમાં જીવું, આજને માણું
તેથી હું વાસ્તવિક.
* * * * *
દેવ દેવીઓ પુજ્ય બન્યા મારી આસ્થાથી
કરવા જેવુ સૌ કરુ જમાનાની વ્યવસ્થાથી
પછી જે પરિણામ આવે લેખની વિધાતાથી

Advertisements
  1. મે 21, 2010 પર 7:13 એ એમ (am)

    મને આ મુક્તક ખુબ ગમ્યું.

  2. pragnaju
    મે 21, 2010 પર 12:36 પી એમ(pm)

    આજમાં જીવું, આજને માણું
    તેથી હું વાસ્તવિક.
    બાર દર્શનોમાંથી છ દર્શનોને, ‘આસ્તિક દર્શનો’ અને બાકીનાં છને ‘નાસ્તિક દર્શનો’ના નામથી ઓળખવામાં આવે છે. વૈદિક દર્શનો આસ્તિક દર્શનો ગણાય છે. વેદમાં જે કહેલું છે તે જોવા માટે અર્થાત્ અનુભવમાં લાવવા માટે જુદા જુદા શાસ્ત્રકારોએ છ ‘દર્શન’ રજૂ કર્યા છે. તે છ દર્શનોને ‘ષડ્દર્શન’ કહેવાય છે
    ભગવાન બુદ્ધનું દર્શન સીધું, સાદું અને સરળ હતું. તેમણે આત્મા, પરમાત્મા, પરલોક કે મોક્ષ જેવા ભારેખમ વિષયોને બદલે માનવીનું દુ:ખ દૂર કરવા પર વધારે ભાર મૂકયો. પોતાના પટ્ટશિષ્ય આનંદ સાથેના સંવાદમાં બુદ્ધે આત્મા-પરમાત્મા, પરલોક, મોક્ષ વગેરે સંબંધી પ્રશ્નને ટાળ્યા છે. આનંદની ઘણી હઠ પછી તેમણે તેને જે જવાબ આપ્યા છે તે પણ, સ્પષ્ટ દેખાવા છતાં અસ્પષ્ટ જ છે. દા.ત. ઇશ્વર વિષે એમણે કહ્યું કે ‘આનંદ, તારો ઉદ્ધારક તું જ છે, કોઈની કૃપા કે દયાથી તારું કલ્યાણ થવાનું નથી.’

  3. મે 21, 2010 પર 4:53 પી એમ(pm)

    સુન્દર રચના.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: